- રાહુલ બજાજે બજાજ ઓટોના હતા અધ્યક્ષ પદે
- રાહુલ બજાજે આપ્યું રાજીનામું
- તબિયતનું કારણ આપીને છોડી કંપની
નવી દિલ્હી: જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજે બજાજ ઓટોના પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યા કંપનીના બિન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજ લેશે.
આ પણ વાંચો: બજાજ ફાઇનાન્સનું અધ્યક્ષ પદ છોડશે રાહુલ બજાજ, પુત્ર સંજીવ ચાર્જ સંભાળશે
1972થી કંપનીનું ટોચનું પદ સંભાળ્યું છે
કંપનીએ નિયમનકારી ફાઇલિંગમાં કહ્યું હતું કે, રાહુલ બજાજ 30 એપ્રિલે બજાજ ઓટોના પ્રમુખ અને બિન-કાર્યકારી ડિરેક્ટરનો હોદ્દો છોડશે.