ગુજરાત

gujarat

ETV Bharat / business

ડૉકટર્સ, પોલીસ, મહિલાઓના વિશેષ લાભ માટે મહિન્દ્રાની આ નવી ફાઇનાન્સ યોજના - special benefits for doctors

આ યોજનાઓમાં પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ અને ડોકટરોના સમુદાયને પાછળથી ચૂકવણી (ચુકવણી પર 90-દિવસની મુલતવી) પોલીસ કર્મચારીઓ માટે ઉચ્ચ ભંડોળ યોજના.

mahindra-offers-new-finance-schemes-special-benefits-for-doctors-cops-women
ડોકટરો, પોલીસ, મહિલાઓને વિશેષ લાભ આપવા માટે મહિન્દ્રાની નવી ફાઇનાન્સ યોજના

By

Published : May 19, 2020, 11:09 PM IST

મુંબઈઃ આ યોજનાઓમાં પ્રોસેસિંગ ફી પર 50 ટકા ડિસ્કાઉન્ટ અને ડોકટરોના સમુદાયને પાછળથી ચૂકવણી (ચુકવણી પર 90-દિવસની મુલતવી) પોલીસ કર્મચારીઓ માટે ઉચ્ચ ભંડોળ યોજના.

મહિન્દ્રાએ મંગળવારે નવી ફાઇનાન્સ યોજનાઓની શ્રેણી શરૂ કરી હતી. જેમાં કોરોના વોરિયર્સ અને મહિલા ખરીદદારો માટે 8 વર્ષની લોન અવધિ છે. ચૂકવણી પર 90-દિવસની મુલતવી અને 100 ટકા ધિરાણ જેવી ખાસ ઓફરોનો સમાવેશ થાય છે. લોકડાઉન વચ્ચે સરળતાથી વાહન ખરીદી શકશે.

મહિન્દ્રા અને મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના સીઈઓ વિજયા નાકરાએ જણાવ્યું હતું કે, "અમારી તમામ યોજનાઓનો આધાર અમારા ગ્રાહકો, ખાસ કરીને અમારા ક્ષેત્રના હાલના કોરોના વોરિયરને આર્થિક સુગમતા અને માનસિક શાંતિ પ્રદાન કરવી છે."

ABOUT THE AUTHOR

...view details