આ રાઇડ કંપનીનું લાઇસન્સ સોમવારે મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જો કે ઉબેરે આ નિર્ણયને લઇને કોર્ટમાં અરજી કરશે તેવું જણાવ્યું છે. ટ્રાન્ઝિટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ જોયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તો લંડનમાં આ કારણથી ઉબેરનું લાઇસન્સ રદ થયુ ! - લંડન ન્યુઝ
લંડન: લંડનની ટ્રાન્ઝિટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે તે બ્રિટીશ રાજધાનીમાં ઉબેરને ચલાવવા માટે નવું લાઇસન્સ આપશે નહીં. લંડનના પરિવહન વિભાગે ઉબેર દ્વારા અનેક ઉલ્લંઘનો નોંઘ્યા હતા જે મુસાફરો અને તેમની સલામતીને જોખમમાં મૂકતા હતા.
uber
પરિણામે, લંડનમાં પરિવહન માટે આ સમયે ઉબેરને યોગ્ય અને ઉચિત માનતું નથી.
વળી, ઉબેરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના લંડન લાઇસન્સને નવીકરણ ન કરવાનો નિર્ણય અસાધારણ અને ખોટો છે.