બેન્કના નિયામક ફાઈલિંગે કહ્યું હતું કે, કંપની તથા તેના નિર્દેશકોના વિરૂદ્ધ ફોરેન્સિક ઓડિટ તપાસના આધાર પર CBI ફાઇલિંગ FIRના આધાર પર કંપની તથા તેના નિર્દેશકો વિરૂદ્ધ બેન્કના દેવાદાર ભૂષણ પાવર એન્ટ સ્ટીલ દ્વારા બેન્ક સાથે છેતરપીંડી કરવાનો આરોપ લગાવ્યો છે.
ભૂષણ પાવર એન્ડ સ્ટીલે ઈલાહાબાદ બેંકને 1,775 કરોડનો ચૂનો લગાવ્યો - Gujarat
મુંબઇ : પંજાબ નેશનલ બેંક બાદ હવે ઈલાહાબાદ બેંક દ્વારા ભૂષણ પાવર એન્ટ સ્ટીલ લિમિટેડ પર 1,774.82 કરોડ રૂપિયાનો છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે.
ફાઇલ ફોટો
રાજ્ય દ્વારા સંચાલિત અલ્હાબાદ બેન્કે કહ્યું કે તેમનાથી આગાઉ પર BPSLએ ઈલાહાબાદ બેન્ક વિરૂદ્ધ 900.20 કરોડ રૂપિયાની તજવીજ કરી હતી. બેન્ક દ્વારા વધુમાં જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે કંપની દ્વારા બેન્ક ફન્ડની હેરાફેરી કરવામાં આવી છે.