નવી દિલ્હીઃ ફેસબુક બાદ હવે સિલ્વર લેક 4.90 લાખ કરોડ રૂપિયાનની મુલ્ય ઇક્વિટી પર જિયો પ્લેટફોર્મમાં 5 હજાર 655 કરોડનું રોકાણ કરવા જઇ રહી છે.
સિલ્વર લેક જિયોમાં કરશે 5 હજાર 655 કરોડનું રોકાણ
ફેસબુક બાદ હવે સિલ્વર લેક 4.90 લાખ કરોડ રૂપિયાની મુલ્ય ઇક્વિટી પર જિયો પ્લેટફોર્મમાં 5 હજાર 655 કરોડનું રોકાણ કરવા જઇ રહી છે.
JIO
આ પહેલા ફેસબુકે 9.9 ટકાની ભાગીદારીની સાથે જિયો પ્લેટફોર્મમાં 43 હજાર 574 કરોડ રુપિયાનું રોકાણ કરવાની માહિતી આપી હતી.