- સોવરેન ગોલ્ડ લોન સ્કીમની ચોથી સીરીઝ આવશે
- 12 જૂલાઈથી 16 જૂલાઈ સુધી ચાલશે આ સીરીઝ
- પ્રતિ ગ્રામ ગોલ્ડની કિંમત 7,807 રૂપિયા હશે
મુંબઈ : સોવરેન ગોલ્ડ લોન સ્કીમની આ વર્ષે ચોથી સીરીઝ (Sovereign Gold Bond Scheme 2021-22–Series IV)નું વેચાણ 12 જૂલાઈ એટલે કે સોમવારથી શરૂ થઈ 16 જૂલાઈ સુધી ચાલશે. આ સીરીઝની ઈશ્યુ કિંમત નક્કી થઈ ચૂકી છે. આરબીઆઈ (RBI)ની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ સીરીઝમાં પ્રતિ ગ્રામ ગોલ્ડની કિંમત 7,807 રૂપિયા હશે. બોન્ડ માટે ઓનલાઈન એપ્લાય કરવારથી પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. એટલે કે આવા રોકોણકાર માટે એક ગ્રામ ગોલ્ડ બોન્ડ ઈશ્યુ કિમંત 4,757 રૂપિયા હશે.
સોવરેન ગોલ્ડ બોન્ડના 6 હપ્તા
31 મે થી 4 જૂનની વચ્ચે ખોલવામાં આવેલી ત્રીજી સીરીઝના સબસ્ક્રિપ્શનમાં ગોલ્ડ બોન્ડ સ્ક્રીમ 2021-22ની ઈશ્યુ પ્રાઈઝ 4,889 રુપિયા પ્રતિ ગામ હતી. સરકારે એલાન કર્યું છે કે, તેઓ મે 2021 અને સપ્ટેમ્બર 2021ની વચ્ચે સોવરેન ગોલ્ડ બોન્ડના 6 હપ્તા લાવશે. માર્ચ 2021ના અંતમાં સોરવેર ગોલ્ડ બોન્ડની ત્રીજી સીરીઝથી 25,702 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા. RBIની 16,049 કરોડ રૂપિયા (32.35)ના બોન્ડ સીરીઝ રીષ્વતની છે.
આ પણ વાંચો : શેરબજારમાં ચિંતા કરવાની જરૂર નથી, ઘટાડે રોકાણ માટે છે સારી તકઃ દીપક શાહ