- શેર બજારની (Share Market) નબળી શરૂઆત
- સેન્સેક્સ (Sensex) 122.30 અને નિફ્ટી (Nifty) 24.65 પોઈન્ટ ગગડ્યો
- સેન્સેક્સ (Sensex) 61,000ની નજીક પહોંચ્યો, નિફ્ટી 18,000ની ઉપર રહેવામાં સફળ
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેની અસર ભારતીય શેર બજાર (Share Market) પર પણ જોવા મળી છે. સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Indian Share Market) શરૂઆત નબળી થઈ છે. આજે સવારે 9.33 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 122.30 પોઈન્ટ (0.20 ટકા)ના ઘટાડા સાથે 60,596.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 24.65 પોઈન્ટ (0.14 ટકા)ના ઘટાડા સાથે 18,084.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ મની લોન્ડરિંગ, આતંકવાદી ભંડોળમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી
આજે આ શેર્સ ચર્ચામાં રહેશે