રેલવે વાણિજ્ય તેમજ ઉદ્યોગ પ્રધાન ગોયલે કહ્યું કે, સેવા ક્ષેત્રમાં દેશમાં મોટા પાયે રોજગાર ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. આગામી 5 વર્ષમાં તેઓ સરકારના 5 અબજ ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યમાં 3,000 અબજ ડોલરનો ફાળો આપી શકે છે.
સેવા ક્ષેત્ર અબજો ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકે છે: ગોયલ - 5 tn gdp news
બેંગલુરુ: કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારના રોજ કહ્યું કે, દેશનું સેવા ક્ષેત્ર ભારતીય અર્થવ્યવસ્થાને 5000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરી શકે છે.
piyush goyal
અહીં પેલેસ ગ્રાઉન્ડમાં સેવાઓ પર 5માં વેશ્વિક ઉદ્ધાંટન સમારોહમાં પીયૂષ ગોયલે કહ્યું કે, ઉત્પાદન અને સેવા ઉદ્યોગો એ ભારતીય અર્થવ્યવસ્થા માટે વિકાસનું એન્જિન છે.
ગોયલે કહ્યું કે, બંનેએ સાથે મળીને કામ કરવાની જરુર છે કારણ કે, સેવા ક્ષેત્ર વિના ઉત્પાદન સફળ ન થઈ શકે અને ઉત્પાદન વિના સેવા ક્ષેત્રમાં વધારો ન થઈ શકે.