નિફ્ટી પણ 12,000ની પાર નિકળી ગયો છે. નિફ્ટી 59 અંકની ઝપડ સાથે 12005ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. અગાઉ 23 મેના રોજ NDAને બહુમત મળ્યા બાદ બજારમાં આવું સ્તર જોવા મળ્યું હતું. શરૂઆતના કારોબારમાં કોલ ઈન્ડિયામાં સૌથી વધારે 3.32 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ વચ્ચે ONGCમાં એક ટકા શેર તૂટી ગયો છે.
મોદી સરકારની રચના બાદ સેન્સેક્સ 40 હજારને પાર - nifty
મુંબઈ: PM મોદીએ ગુરુવારે શપથ લીધા બાદ નવી સરકારની રચના થઈ છે. જે બાદ ભારતીય શેર બજારની ઐતિહાસિક શરૂઆત થઈ છે. સપ્તાહના છેલ્લા કારોબારીના દિવસે સેન્સેક્સ 40 હજારે ખુલ્યો છે. આ ભારતીય બજારના ઈતિહાસમાં પ્રથમવાર છે કે, સેન્સેક્સ આવી શરૂઆત થઈ હોય.
![મોદી સરકારની રચના બાદ સેન્સેક્સ 40 હજારને પાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3431099-thumbnail-3x2-buisness.jpg)
સરકાર બન્યા બાદ સેન્સેક્સ 40 હજાર પાર
તમને જણાવી દઈએ કે, માર્ચ 2019માં સપ્તાહમાં ત્રિમાસિક ચાર ગણો વધીને 6,024.2 કરોડ રૂપિયા થઈ ગયો હતો.
Last Updated : May 31, 2019, 12:32 PM IST