ગુજરાત

gujarat

ETV Bharat / business

સાઉદી તેલ દિગ્ગજ અરામકોએ વિશ્વમાં સૌથી મોટા IPOની જાહેરાત કરી - તેલ કંપની

રિયાદ: સાઉદી અરબની ટોંચની તેલ કંપની સાઉદી અરામકોએ ગુરૂવારે તેના પ્રારંભીક સાર્વજનિક નિગમ IPOની કીંમત તેના લક્ષ્ય રેખાની પણ ઉપરના સ્તરે પહોંચાડી દીધી છે. જેના પર કંપનીને ઓછામાં ઓછા 25.6 ડોલરનો રેકોર્ડ બનાવવાની પરવાનગી છે.

સાઉદી તેલ દિગ્ગજ અરામકોએ વિશ્વમાં સૌથી મોટા IPOની જાહેરાત કરી
સાઉદી તેલ દિગ્ગજ અરામકોએ વિશ્વમાં સૌથી મોટા IPOની જાહેરાત કરી

By

Published : Dec 7, 2019, 10:35 AM IST

કંપનીની યોજના ત્રણ બિલિયન શેર અથવા તેના કુલ શેરના 1.5 ટકા શેરને 8.53 ડોલર પ્રતિ શેર વેચવાની યોજના છે.

સમાચાર એજેન્સી AK અનુસાર, 'IPOનું આ કદ અરામકોને 1.7 ડોલરનું એક બજાર મૂલ્યાંકન ઉપલબ્ધ કરાવશે, ત્યારબાદ તે વિશ્વની સૌથી મોટી મૂલ્યવાન સાર્વજનિક કંપનીની તરીકે એપલથી પણ આગળ થઇ જશે.

અરામકોના શેરનું ટ્રેન્ડિંગ આવનારા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે, જેની જાહેરાત રિયાદ સ્ટોક એક્સચેન્જથી થવાની છે.

અરામકોએ પહેલા જાહેરાત કરતા કહ્યું કે તેના શેર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અથવા જાપાનમાં રજૂ કરવામાં આવશે નહીં.

સાઉદી અરબના ધનવાન સાઉદી નાગરિકો અને ક્ષેત્રીય સાથીઓ પાસેથી એકતા અને સદ્ભાવના બતાવી શેર ખરીદવા કહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details