નવી દિલ્હી: કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત રિટેલ ફુગાવો ફેબ્રુઆરી 2020 માં 6.58 ટકા પર રહ્યો હતો.
માર્ચમાં છૂટક ફુગાવો ઘટીને 5.91 ટકા પર રહ્યો - કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ
કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત રિટેલ ફુગાવો ફેબ્રુઆરી 2020 માં 6.58 ટકા પર રહ્યો હતો.

cpi
જાન્યુઆરીમાં છૂટક ફુગાવાનો દર 7.59 ટકા હતો અને ફેબ્રુઆરી 2020 માં 6.58 ટકા રહ્યો હતો.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા સીપીઆઈના આંકડા મુજબ, માર્ચ 2020 માં ફૂડ બાસ્કેટમાં ફુગાવાનો દર 8.8 ટકા હતો, જે અગાઉના મહિનામાં 10.81 ટકા હતો.