RBI એ જાહેર કરી ગર્વનર દાસની સહીવાળી 50 રુપિયાની નોટ - banknotes
મુંબઇ: ભારતીય રિઝર્વ બેન્કે ગર્વનર શક્તિકાંત દાસની સહીવાળી 50 રુપિયાની નવી નોટ મંગળવારે જાહેર કરી છે.

ફાઇલ ફોટો
RBIએ ગર્વનર શક્તિકાંત દાસની સહીવાળી 50 રૂપિયાની નવી નોટ જારી કરીRBIએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ નોટની ડિઝાઈન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળી 50 રૂપિયાની નોટ જેવી જ હશે.