- આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે
- ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા
ન્યૂઝ ડેસ્ક: આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 88.62 રૂપિયા પ્રતિ લીટર છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા અને ડીઝલની કિંમત 96.19 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત રૂપિયા 101.62 છે. જ્યારે ડીઝલની કિંમત રૂપિયા 91.71 લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.
આ પણ વાંચો:આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?
આ રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.
શહેર | ડીઝલ | પેટ્રોલ |
દિલ્હી | 88.62 | 101.19 |
મુંબઇ | 96.19 | 107.26 |
કોલકત્તા | 91.71 | 101.62 |
ચેન્નાઇ | 93.26 | 98.96 |