નવી દિલ્હી: વોલમાર્ટની માલિકીની ઇ-કૉમર્સ કંપની ફ્લિપકાર્ટે તેના કર્મચારીઓને ખાતરી આપી છે કે તેઓ કોવિડ -19ની માહામારી હોવા છતાં તેમના વેતનમાં ઘટાડો કરશે નહીં.
કર્મચારીઓના પગાર પણ નહીં ઘટાડીએ અને નોકરી પણ યથાવત રાખીશું: ફ્લિપકાર્ટ
કંપનીએ કહ્યું કે, તેના વ્યાપારને આ માહામારીની અસર થઈ છે પરંતુ તે લોકોને જે તે નોકરીની ઓફર કરે છે તેને યથાવત રાખશે.
flipkart news
કંપનીએ કહ્યું કે તેના વ્યાપારને આ માહામારીથી અસર થઈ છે પરંતુ તકંપનીએ જે લોકોને નોકરીની ઓફર કરી છે તેને પૂર્ણ કરશે.
કંપનીનાએ ઑનલાઇન ટાઉનહોલમાં 8,000 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટાઉનહોલ દરમિયાન, ફ્લિપકાર્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કર્મચારીઓને ખાતરી આપી હતી કે કંપની કર્મચારીઓ, વેન્ડરો અને વિક્રેતા ભાગીદારો માટે પ્રતિબદ્ધ છે.