રાત્રિ દરમિયાન કમોડિટી વાયદા બજાર મલ્ટી કમોડિટી એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય કમોડિટીના કારોબાર માટે ખુલ્લું રહેશે. સ્થાનિક શેરબજાર અને કમોડિટી વાયદા બજાર મંગળવારના રોજ રાબેતા મુજબ કોરોબાર ચાલશે.
મુંબઈમાં મતદાનને લઈ શેર બજાર બંધ - કમોડિટી એક્સચેન્જ આંતરરાષ્ટ્રીય કમોડિટીના કારોબાર
મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાનના કારણે દેશની આર્થિક રાજધાની, મુંબઈ સ્થિત શેર બજાર અને કમોડિટી વાયદા બજારમાં દૈનિક કારોબાર બંધ છે.
etv bharat
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સાથે દેશના અન્ય રાજ્યમાં પણ વિધાનસભા અને લોકસભાની કેટલીક સીટ પર પેટાચૂંટણી માટે સોમવારના રોજ મતદાન થઈ રહ્યું છે.