ગુજરાત

gujarat

ETV Bharat / business

Amazon ઈન્ડિયાની ઈ-કોમર્સ યુનિટની ખોટ ઘટીને 5,685 કરોડ રુપિયા થયો - ઈન્ડિયાની ઈ-કોમર્સ યુનિટ એમેઝોન

નવી દિલ્હી: amazonની હોલસેલર કંપની ' Amazon હોલસેલ ઈન્ડિયા'એ 2018-19માં 11,250 કરોડ રુપિયાનો ધંધો કર્યો હતો.

amazon ઈન્ડિયાની ઈ-કોમર્સ યુનિટની ખોટ ઘટીને 5, 685 કરોડ રુપિયા થઈ

By

Published : Oct 29, 2019, 1:32 PM IST

અમેરિકાની ઈ- કોમર્સ કંપની Amazonની ભારતમાં આવેલી ઓનલાઈન માર્કેટ પ્લેસ યુનિટ Amazon સેલર સર્વિસીસનું 2018-19માં નુકશાનનું પ્રમાણ ઘટીને 5,685 કરોડ રુપિયા થયું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 9.5 ટકાનો ઘટાડો થયો છે.

બિઝનેસ ઈન્ટેલીજેન્સ પ્લેટફોર્મ દ્વારા પ્રાપ્ત કરેલા દસ્તાવેજ મુજબ, ગત વર્ષે કંપનીને 6,287.9 કરોડ રુપિયાનું નુકશાન થયુ હતુ.

દસ્તાવેજની મુજબ Amozon સેલર સર્વિસીસની કમાણી 2018-19માં ગત વર્ષ કરતા 55 ટકા વધીને 7,778 કરોડ રુપિયા પહોંચી ગઈ.

ABOUT THE AUTHOR

...view details