ગુજરાત

gujarat

ETV Bharat / business

ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા

દેશમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર (ITR Return 2021) છે. જે પણ કરદાતાઓએ હજી સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું. તે તમામ લોકોને ઈન્કમ ટેક્સ વિભાગ મેસેજ અને ઈમેલના માધ્યમથી યાદ (Income Tax Department informs Tax payers for ITR ) અપાવી રહ્યું છએ. બીજી તરફ ગયા નાણાકીય વર્ષમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવી ચૂક્યા છે.

ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા
ITR Return 2021: અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરાયા

By

Published : Dec 23, 2021, 3:41 PM IST

નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે (IT department on income tax return) બુધવારે કહ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષમાં 4 કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવી ચૂક્યા છે અને 21 ડિસેમ્બરે લગભગ 8.7 લાખ રિટર્ન ફાઈલ કરવામાં (ITR Return 2021) આવ્યા છે. વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. આ સાથે જ ઈ-ફાઈલિંગમાં વૃદ્ધિ (Increase in income tax return) થઈ છે અને છેલ્લા 7 દિવસોમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Business News: IGXમાં IOCએ 5 ટકા ભાગને પોતાને હસ્તગત કર્યો

21 ડિસેમ્બરે 8.7 લાખથી વધુ ITR ફાઈલ કરાયું

ઈન્કમ ટેક્સ વિભાગે ટ્વિટ (ITR Return 2021) કરી જણાવ્યું હતું કે, 4 કરોડથી વધુ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Return 2021) ફાઈલ! છેલ્લા 7 દિવસોમાં 46.77 લાખ ITR ભરવામાં આવ્યા છે અને 21 ડિસેમ્બર 2021ના દિવસે 8.7 લાખથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-Advice for Market Investment: વ્યક્તિગત રોકાણ વ્યૂહરચના નક્કી કરવાના મંત્ર જાણો

31 ડિસેમ્બર સુધી ભરી શકાશે ITR

જે કરદાતાઓએ નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR Return 2021) નથી કર્યું તેમને ઈન્કમ ટેક્સ વિભાગ SMS અને ઈ-મેઈલ મોકલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details