નવી દિલ્હી : ઇન્ડિગોએ ગુરુવારે કહ્યું કે, તે 2020ના અંત સુધી ડૉક્ટર અને નર્સોને હવાઇમાં યાત્રા દરમિયાન 25 ટકાની છૂટ આપશે. કારણ કે કોરોના વાઇરસના મહામારી વિરુદ્ધની લડાઇમાં સૌથી આ બંને કોરોના વોરિયર તરીકે અગ્રેસર રહ્યાં છે.
ડૉક્ટર અને નર્સને ટિકિટમાં 25 ટકાની છૂટ આપશે આ એરલાઇન્સ કંપની - ડિસ્કાઉન્ટ
ઇન્ડિગોએ કહ્યું, ' 1 જુલાઇ, 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીની યાત્રા માટે ડિસ્કાઉન્ટ લાગુ, જે ઇન્ડિગોની વેબસાઇટના માધ્યમથી બુકિંગના સમયે આપવામાં આવશે.
ડોક્ટર અને નર્સને ટિકિટમાં 25 ટકાની છૂટ આપશે આ એયરલાઇન્સ કંપની
એરલાઇનના એક આવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'નર્સ અને ડૉક્ટર ચેક ઇનના સમયે માન્ય હોસ્પિટલનું આઇડી કાર્ડ આપવુ પડશે.’
તેઓએ કહ્યું કે, 'આ છુટ 01 જૂલાઇ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીની યાત્રા માટે લાગુ થશે, જે ઇન્ડિગોની વેબસાઇટના માધ્યમથી બુકિંગના સમય આપવામાં આવશે.
Last Updated : Jul 2, 2020, 5:44 PM IST