સરકારે નાણાકીય ચાલુ વર્ષે આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં એક મહિનોનો વધારો કરીને 31 ઓગસ્ટ કરી છે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે, (CBDT)એ આવકવેરો રિટર્ન દાખલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2019 થી વધારી 31 ઓગસ્ટ 2019 સુધી કરી છે."

ગત્ત વર્ષ 2018-19 માટે સ્ત્રોતથી કર (TDS)નું પ્રમાણ પત્ર એટલે કે, ફોર્મ 16ની લાંબી મુદતને કારણે આવકવેરો રિટર્ન દાખલ કરવાની તારીખ વધારવાની માગ કરવામાં આવી હતી.
આવકવેરા વિભાગે ગત્ત વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ -16ને રજુ કરવાની છેલ્લી તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઇ કરવામાં આવી હતી.
જેના કારણે વેતનભરી કરદાતાઓ પાસે 20 દિવસની અંદર આવકવેરા રિટર્ન દાખલ કરવાનો સમય વધ્યો હતો.