રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે ઈતિહાસ રચ્યો છે. 9 લાખ કરોડ રુપિયાનું બજાર મૂડીકરણ સ્તર પર પહોંચનાર તે દેશની પ્રથમ કંપની છે. કોરોબારી સત્રમાં BSE પર કંપનીનું બજાર મૂડીકરણ 9,01,490,09 કરોડ પહોચ્યું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રચ્યો ઈતિહાસ, બની દેશની પ્રથમ 9 લાખ કરોડ રુપિયાની કંપની - reliance market cap
નવી દિલ્હી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 9 લાખ કોરડ રુપિયાની માર્કેટ કૈપવાળી દેશની પ્રથમ કંપની બની ગઈ છે. કંપનીના શેરમાં શુક્રવારે 2 ટકાના વધારાથી માર્કેટ કૈપિટલ વધી 9.01 લાખ કરોડ રુપિયા પહોચી છે.
etv bharat
કંપનીના તિમાહ પરિણામોની ધોષણા પહેલા તેમના શેર 2.28 ટકા બઢતની સાથે 1,428 રુપિયા પર ચાલી રહ્યા છે. આ પહેલા ઓગ્સ્ટ 2018માં રિલાયન્સ 8 લાખ કરોડ બજાર મૂડીકરણના સ્તર પહોંચનાર દેશની પ્રથમ કંપનીનો રેકોર્ડ પોતાને નામ કરી ચૂકી છે.
જાન્યુઆરીથી આજસુધી શેરમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીનું બજાર મૂડીકરણ શેર બજારમાં તેમના શેરની કિંમત પર નિર્ભર કરે છે. જેમાં દરરોજ બદલાવ થતો રહે છે.