ગુજરાત

gujarat

ETV Bharat / business

સરકારે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન પરથી નિકાસ પ્રતિબંધ હટાવ્યો - હાઈડ્રોક્સીક્લોરોક્વીન

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે એક સૂચનામાં કહ્યું, "હાઈડ્રોક્સીક્લોરોક્વીન એપીઆઈ (સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી)ના નિર્યાત નીતિ અને તેના પ્રભાવને તાત્કાલિક અસરથી મુક્તિ માટે પ્રતિબંધિત છે."

સરકારે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન પરથી નિકાસ પ્રતિબંધ હટાવ્યો
સરકારે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન પરથી નિકાસ પ્રતિબંધ હટાવ્યો

By

Published : Jun 18, 2020, 10:39 PM IST

નવી દિલ્હી: સરકારે ગુરુવારે મેલેરિયાની હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન પરની નિકાસ પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવી દીધી છે.

કોવિડ -19 મહામારીને લઇ સરકારે 25 માર્ચે દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડએ એક સૂચનામાં કહ્યું, "હાઈડ્રોક્સીક્લોરોક્વીન એપીઆઈ (સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી)ના નિર્યાત નીતિ અને તેના પ્રભાવને તાત્કાલિક અસરથી મુક્તિ માટે પ્રતિબંધિત છે."

ABOUT THE AUTHOR

...view details