નવી દિલ્હી: સરકારે કોરોના વાઇરસ મહામારી સંક્રમણ વધી રહ્યા છે તેની સાથે પેરાસિટામોલથી બનાવાવાળી દવા ફોર્મ્યુલેશન્સના નિકાસ પરના પ્રતિબંધો હટાવી દીધા છે. વિદેશ વેપાર મહાનિર્દેશકે (ડીજીએફટી) જણાવ્યું છે કે, "પેરાસિટામોલથી બનાવાવાળી ફોર્મ્યુલેશન (ફિક્સ ડોઝ મિશ્રણ) સહિતને તાત્કાલિક અસરથી નિકાસ માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. જોકે, પેરાસિટામોલના સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી (એપીઆઈ) પર નિકાસ પ્રતિબંધો ચાલુ રેહેશે.
સરકારે પેરાસિટામોલથી તૈયાર ફોર્મ્યુલેશનના નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો
વિદેશ વેપાર મહાનિર્દેશકે (ડીજીએફટી) એક સૂચનામાં કહ્યું છે કે, "પેરાસિટામોલથી બનાવવાળી ફોર્મ્યુલેશન (ફિક્સ ડોઝ મિશ્રણ) સહિતને તાત્કાલિક અસરથી નિકાસ માટે ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. જોકે, પેરાસિટામોલના સક્રિય ફાર્માસ્યુટિકલ સામગ્રી (એપીઆઈ) પર નિકાસ પ્રતિબંધો ચાલુ રેહેશે.
સરકારે પેરાસીટામોલથી તૈયાર ફોર્મ્યુલેશનના નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો
આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ સરકારે 3 માર્ચે પેરાસિટામોલ સહિત 26 દવાઓના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.