ગુજરાત

gujarat

ETV Bharat / business

કોરોના વાઇરસથી વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો આવી શકે છે: સંયુક્ત રાષ્ટ્ર - Global economy

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, જો પરિસ્થિતિ સ્થિર હશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1.2 ટકા સુધીની વૃદ્ધિ આવી શકે છે. પરંતુ આ ત્યારે થશે જ્યારે ખાનગી વપરાશમાં થોડો ઘટાડો થશે, નિકાસ અને સરકારી ખર્ચમાં વધારો થશે.

un
un

By

Published : Apr 2, 2020, 5:45 PM IST

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે, કોરોના વાયરસને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં આશરે એક ટકાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે અગાઉ 2.5 ટકાની વૃદ્ધિ થવાનો અંદાજ હતો.

આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, જો પૂરતી આર્થિક રાહત આપ્યા વગર આર્થિક પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ વધારવામાં આવશે તો આ ઘટાડો વધુ થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details