નવી દિલ્હી : દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ-19ના ઇલાજમાં કામ આવનારી એન્ટી વાઇરલ દવા ફેવિપિરાવિરનો રેટ 27 ટકા ઘટાડીને 75 રૂપિયા પ્રતિ દવા કરી દીધો છે. કંપનીની આ દવા ' ફેબિફ્લૂ' બ્રાંડ નામથી બજારમાં ઉતારી છે.
ગ્લેનમાર્ક ફાર્માએ કોવિડ-19ની દવાનો રેટ 27 ટકા ઘટાડ્યો - ફેબિફ્લુ
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે તેને તેની દવા 'ફેબિફ્લુ' નો રેટ 27 ટકા ઘટાડી દીધો છે. હવે દવાનો નવો રેટ 75 રૂપિયા પ્રતિ ટેબ્લેટ હશે.
ગ્લેનમાર્ક ફાર્માએ કોવિડ-19ની દવાનો રેટ 27 ટકા ઘટાડ્યો
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે તેને તેની દવા ' ફેબિફ્લુ'નો રેટ 27 ટકા ઘટાડી દીધો છે. હવે દવાનો નવો રેટ 75 રૂપિયા પ્રતિ ટેબ્લેટ છે. ફેબિફ્લુને ગત મહિને માર્કેટમાં લઇ આવવામાં આવી હતી. ત્યારે તેની કિંમત 103 રૂપિયા હતી.