દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે 1,800 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ કેન્દ્રમાં ગ્રાહકો ફર્નિચરને સામે જોઇને અને સ્પર્શ કરીને અનુભવ કરી શકશે.
ફ્લિપકાર્ટે બેંગ્લુરુમાં શરુ કર્યું પહેલું ફર્નિચર એક્સપિરિયન્સ સેન્ટર
નવી દિલ્હી: ફ્લિપકાર્ટે બેંગ્લુરુમાં પ્રથમ ફર્નિચર અનુભૂતિ સેન્ટર (એક્સપિરિયન્સ સેન્ટર)ની સ્થાપના સાથે તેની ઑફલાઈન ઉપસ્થિતિની જાહેરાત કરી છે.
file photo
કંપનીના જણાવ્યા અનુસાર, ફ્લિપકાર્ટેનો આ હેતુ સ્ટોકને લઇને ગ્રાહકોને સમજવામાં મદદ કરશે તેમજ કોઈપણ સમસ્યા વગર તેમને ખરીદવા તેમજ તેને ઘરે લઇને તેને ફિક્સ કરવાની તૈયારીઓ વિશે જાણકારી આપવાનો છે.