નવી દિલ્હી: ભારતી એરટેલ અને રિલાયન્સ Jioને વોડાફોન આઈડિયાની નબળી આર્થિક સ્થિતિનો લાભ મળી રહ્યો છે.
એક્સિસ કેપિટલએ જણાવ્યું હતું કે વોડાફોન આઈડિયાની નબળી આર્થિક સ્થિતિને કારણે એરટેલ અને જિઓનો માર્કેટ શેર વધી રહ્યો છે.

એજીઆરના બાકી નાણાના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વોડાફોન આઈડિયાની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
જેનું મુખ્ય કારણ દેશભરમાં લોકડાઉન થવાને કારણે 2G-3G કનેક્શન્સવાળા બહુ ઓછા જુના ગ્રાહકો 4G સિમ લઈ રહ્યા છે.