ADBએ સપ્ટેમ્બરમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2019-20 માટે 6.5 ટકા અને ત્યારબાદ 7.2 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.
ઇકોનોમી સ્લોડાઉન: ADBએ ભારતના આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 5.1 ટકા કર્યો
નવી દિલ્હી: એશિયાઇ વિકાસ બેન્કે 2019-20 માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.5 ટકાથી ઘટાડીને બુધવારે 5.1 ટકા કરી નાખ્યું છે.
ઇકોનોમી સ્લોડાઉન : ADBએ ભારતના આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 5.1 ટકા કર્યો
ADBએ કહ્યું કે ખરાબ પાકથી ગ્રામીણ વિસ્તારની ખરાબ હાલત તથા રોજગારનો ધીમો વદ્ધિ દર વપરાશકારોને આકર્ષશે. તેના કારણે વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.
તેઓએ કહ્યું કે અનુકૂળ નીતિઓના કારણે આર્થિક વૃદ્ધિ દર આગામી નાણાકીય વર્ષમાં મજબૂતી સાથે 6.5 ટકા પર પહોંચવાનો અંદાજ છે.