પોરબંદરઃ સોમવારે લેવાયેલા કોરોના ટેસ્ટના 103 સેમ્પલમાં 101 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને જેમાં એક રાતીયા ગામના 37 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ રાતીયા દોડી ગઈ હતી અને તેના રહેણાંક વિસ્તારના આસપાસ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો.
પોરબંદરમાં 103માંથી 101 રિપોર્ટ નેગેટિવ આવ્યાં
કોરોનાના કહેર વચ્ચે પોરબંદરમાં સોમવારે લેવાયેલા કોરોના ટેસ્ટના 103 સેમ્પલમાં 101 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને જેમાં એક રાતીયા ગામના 37 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનનું સેમ્પલ ગરેજ પીએચસી સેન્ટરથી લેવાયેલુ હતું તથા એક રિપોર્ટ પેન્ડિગ છે, તેમ ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું છે.
પોરબંદરમાં રાતિયા ગામમાં કોરોના રિપોર્ટ લેવાતા 103 માંથી 101 રિપોર્ટ નેગેટિવ આવ્યા
આ યુવાનનું સેમ્પલ ગરેજ પી.એચ.સી સેન્ટરથી લેવાયેલુ હતું તથા એક રિપોર્ટ પેન્ડિગ છે, તેમ ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના અધિકારી એ જણાવ્યું છે.