નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આજે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે. મળતી માહિતી મુજબ, (WINTER SESSION 2022) કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ન્યાયતંત્ર સાથે સરકારના ટકરાવ પર ચર્ચાને લઈને સ્થગિત પ્રસ્તાવની સૂચના આપી છે. સંસદનું શિયાળુ સત્ર 2022 ગુરુવારથી શરૂ થયું હતું. લોકસભા બુલેટિન અનુસાર, સરકાર આ સત્રમાં 16 નવા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે.
Winter Session 2022 : કોંગ્રેસે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
કોંગ્રેસે ન્યાયતંત્ર સાથે સરકારના ઘર્ષણ પર ચર્ચાને લઈને (WINTER SESSION 2022 ) સ્થગિત દરખાસ્તની નોટીસ આપી છે. સંસદનું શિયાળુ સત્ર 2022 ગુરુવારથી શરૂ થયું હતું. લોકસભા બુલેટિન અનુસાર, સરકાર આ સત્રમાં 16 નવા બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે.
શિયાળુ સત્ર 2022: કોંગ્રેસે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવની નોટીસ આપી
ચર્ચાની માંગ કરશે:તે જ સમયે, કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તે સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરહદ પરની સ્થિતિ, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત જેવા વિષયો પર ચર્ચાની માંગ કરશે.