ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, કઇ રાશિને સફળતાના યોગ, કોને મળશે વિદેશની તક, જાણવા માટે ક્લિક કરો - જ્યોતિષાચાર્ય પી. ખુરાના

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ (Weekly Horoscope)? ઉપરાંત સપ્તાહ દરમિયાન Lucky Day, Lucky Color કયા છે, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ જાણવા વગેરે માટે દરેક બાબતના જવાબ આપી રહ્યાં છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના.

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, કઇ રાશિને સફળતાના યોગ, કોને મળશે વિદેશની તક, જાણવા માટે ક્લિક કરો
કેવું રહેશે આપનું આગામી સપ્તાહ, કઇ રાશિને સફળતાના યોગ, કોને મળશે વિદેશની તક, જાણવા માટે ક્લિક કરો

By

Published : Nov 7, 2021, 6:06 AM IST

12 રાશિઓ માટે સપ્તાહના દિવસોમાં શું છે તે જાણીએ. શરુઆત કરીએ મેષ રાશિથી.

મેષ : આ સપ્તાહમાં આરોગ્ય તંદુુરસ્ત, ભાગ્યનો સાથ મળશે. ઘર પરિવારમાં કોઇ સપનું સાચું બનશે.

Lucky Colour: લાલ

Lucky Day: ગુરુવાર

સપ્તાહનો ઉપાય : મા દુર્ગાની સ્તુતિ કરો

સાવધાની : ગેરસમજ અને વિવાદોથી દૂર રહો, અન્યથા તણાવ રહેશે

વૃષભ : નોકરીમાં promotion ના યોગ બનશે

વૈવાહિક જીવન આનંદમયી, ક્યાંક ફરવાનો યોગ બનશે

Lucky Colour: બ્લૂ

Lucky Day: બુધવાર

સપ્તાહનો ઉપાય : નાની બાળકીઓને મીઠાઈ વહેંચો

સાવધાની : કોઇ પણ કામ અધૂરું ન છોડો; સમય પર કામ પૂરું કરો

મિથુન : career સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે, અચાનક ધનલાભ થશેે પણ ખર્યા પણ વધશે

Lucky Colour: સફેદ

Lucky Day: સોમવાર

સપ્તાહનો ઉપાય : ગણેશજીની વંદના કરો

સાવધાની : કોઇ પ્રકારની લાલચ ન કરો

કર્ક : આ સપ્તાહે R નામનું વ્યક્તિ તમારા જીવનમાં બદલાવ લાવશે.

students ને જીવનમાં આગળ વધવાના કેટલાક અવસર પ્રાપ્ત થશે

Lucky Colour: પીળો

Lucky Day: ગુરુવાર

સપ્તાહનો ઉપાય : ઇષ્ટદેવના ચરણોમાં લાલ ફૂલ અર્પણ કરો

સાવધાની : જોખમના કામોથી દૂર રહો

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ

સિંહ : આખું સપ્તાહ ખુશીસભર રહેશે

પરીક્ષા સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્તિના યોગ છે.

Lucky Colour: ગુલાબી

Lucky Day: બુધ

સપ્તાહનો ઉપાયઃ રોટલી પર ગોળ મૂકીને ગાયને ખવડાવો

સાવધાની : પરિવારમાં સુખશાંતિ જાળવી રાખવા માટે ક્રોધ પર કાબૂ રાખો

હવે વાત કરીએ એક ટિપની. જો તમારી આવક કરતાં જાવક વધારે થાય છે, વેપારમાં સતત હાનિ થઇ રહી છે, લાંબા સમયથી તમને ધનનો અભાવ પીડે છે અને સતત બીમારીઓ પર નાણાં ખર્ચાઈ રહ્યાં છે તો તમે એક ઉપાય કરો. શનિવારની સવારે એક તાંબાના વાસણમાં શુદ્ધ જળ લો, તેમાં એક ચપટી હળદર અને એક ચમચી દૂધ નાંખીને પીપળાને અર્પણ કરો. તેના પછી પીપળાની સાતવાર પરિક્રમા કરો. પરિક્રમા કર્યા બાદ પીપળા નીચેથી એક ચપટી માટી લઇને લાલ કપડાંમાં બાંધીને પોતાના પૂજાના સ્થાનમાં મૂકી દો. આ ક્રિયા સતત 21 શનિવાર કરવાની છે.

કન્યા : આપની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

career start કરવાનું plaining કરી શકો છો; સમય અનુકૂળ

Lucky Colour: લીલો

Lucky Day: સોમવાર

સપ્તાહનો ઉપાય : રોજે સૂર્યદેવને જળ અર્પણ કરો

સાવધાની : પોતાની ખ્યાતિને પ્રભાવિત ન થવા દો

તુલા : વિદેશ જવાની તૈયારી કરવાવાળાને અવસર મળશે

ઘર / વાહન ખરીદવાનો યોગ બનશે

Lucky Colour: ગ્રે

Lucky Day: બુધવાર

સપ્તાહનો ઉપાય : જરુરિયાતમંદ લોકોને ખાવાપીવાની વસ્તુઓ આપો

સાવધાની : આવકથી વધુ ખર્ચ ન કરો

વૃશ્ચિક : તમારા love પાર્ટનરના life partner તરીકે બદલાવાના યોગ બનશે

સમાજમાં સન્માન વધશે

Lucky Colour: કેસરી

Lucky Day: શુક્રવાર

સપ્તાહનો ઉપાય : નાના બાળકોને મિસરી કે પતાસાં વહેંચો

સાવધાની : વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો

ધન : સારા લોકો સાથે મિત્રતા થશે જેનાથી તમારું મનોબળ વધશે

કોઇ મોટા રોકાણની યોજના બનાવી શકો છો, ભવિષ્યમાં લાભ મળશે

Lucky Colour: કથ્થાઇ

Lucky Day: શનિવાર

સપ્તાહનો ઉપાય : કેળાના ઝાડને ચણાની દાળ અર્પણ કરો

સાવધાની : ઇચ્છાપૂર્તિ માટે કોઇ ખોટું પગલું ન ભરશો

મકર : આ સપ્તાહે કોઇ નવા relation ની શરુઆત થશે

કોર્ટકચેરીના મામલાઓમાં શત્રુ સ્વયં સમાધાન માટે આગળ આવશે

Lucky Colour: સિલ્વર

Lucky Day: ગુરુવાર

સપ્તાહનો ઉપાય : હનુમાનજીના ચરણોમાં ગોળચણા ચઢાવો

સાવધાની : શરીરની ક્ષમતાથી અધિક કામ ન કરો

કુંભ : નોકરીને લઇને દૂરની યાત્રા કરવી પડશે

સપ્તાહાંતમાં પરિવારમાં કોઇ શુભ પ્રસંગ થઇ શકે છે

Lucky Colour: કાળો

Lucky Day: શુક્ર

સપ્તાહનો ઉપાય : કેસરનું તિલક લગાવો

સાવધાની : પરિશ્રમ કરવામાં આનાકાની ન કરો; અન્યથા તક હાથમાંથી સરી શકે છે

મીન : જો અવિવાહિત છો, લગ્ન માટે શુભ સમાચારની પ્રાપ્તિ થશે

ખરીદી માટે સમય અનુકૂળ નથી, થોડો સમય સ્થગિત કરો

Lucky Colour:

Lucky Day: બુધવાર

સપ્તાહનો ઉપાય : જરુરિયાતમંદોને કાળા કપડાંનું દાન કરો

સાવધાની : બીજાની આલોચના કરવામાં સમય અને ઊર્જા નષ્ટ ન કરો

ABOUT THE AUTHOR

...view details