મેષઃસપ્તાહની શરુઆતમાં કોઇ ઇચ્છાપૂર્તિ થશે
પરિવારમાં સુખી- વાતાવરણ રહેશે
Lucky Colour: વાદળી
Lucky Day: ગુરુવાર
સપ્તાહનો ઉપાયઃ સિંદૂર-ચોખાનું તિલક લગાવો
સાવધાનીઃ બે નાવમાં પગ ન રાખો, વધુ risk ન લો
વૃષભરાશિઃ અચાનક ધન આવશે, પણ રોકાશે નહીં, ખર્ચ વધશે
પરસ્પર ગેરસમજો દૂર થશે, જીવનમાં આનંદ આવશે
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાયઃ કેળાના ઝાડ પર ચણાની દાળ અર્પણ કરો
સાવધાનીઃ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો
મિથુનઃ જો મનની વાત કરવા માગો છો, સમય અનુકૂળ
સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે
Lucky Colour: મરુન
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાયઃ લવિંગની માળા બનાવીને ધર્મસ્થાનમાં રાખો
સાવધાનીઃ શોર્ટકટ ન અપનાવો, મહેનત કરો
કર્કઃ આપના સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે
સપ્તાહના અંતમાં કારકિર્દી સાથે જોડાયેલી કોઇ પરેશાની આવી શકે છે
Lucky Colour: પીળો
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાયઃ ઘરના મુખ્ય દ્વાર પર લોટનું સ્વસ્તિક બનાવો
સાવધાનીઃ માતાપિતા-વડીલોની વાત ધ્યાનથી સાંભળો, અમલ કરો
જાણો કઇ રાશિઓએ રાખવાની છે સાવધાની સિંહ : જીવનમાં કંઇ નવીનતા આવશે, નવા અવસર મળશે, સમયનો લાભ ઉઠાવો
કોર્ટ-કચેરીના મામલામાં વિજય પ્રાપ્ત થશે
Lucky Colour: લીંબુ પીળો
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાયઃ ગંગાજળનો આખા ઘરમાં છંટકાવ કરો
સાવધાનીઃ મન મર્યાદાનું ખાસ ધ્યાન રાખો
કન્યાઃજો તમે કલાકાર/ ઊંચા પદ પર છો, જીવનમાં મંઝિલ હાંસલ થશે
અચાનક ધન લાભના યોગ બનશે
Lucky Colour: ક્રીમ
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાયઃ તાંબાના વાસણમાં પાણી, શિવલિંગને અર્પણ કરો
સાવધાનીઃ બીમારીને નાની ન સમજશો, તબીબી સલાહ લો
તુલા : અચાનક કોઇ મહાપુરુષ/ ગુણવાન વ્યક્તિ સાથે મુલાકાત થશે
લાંબા અંતરની યાત્રાનો યોગ બનશે
Lucky Colour: લાલ
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાયઃ પીપળાના નીચે મીઠું દૂધ અર્પણ કરો
સાવધાનીઃ કાનૂન સાથે છેડછાડ ન કરો, કાયદાનું પાલન કરો
વૃશ્ચિક : કરેલા પ્રયાસ સફળ થશે, ઉન્નતિ થશે
આપના પ્રેમસંબંધ વધુ મજબૂત બનશે
Lucky Colour: લીલો
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાયઃ ગાયને લીલો ચારો ખવડાવો
સાવધાનીઃ દિલના બદલે દિમાગથી કામ લો
ધન : શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે
અટકેલા કામ પૂરા થશે, ભાગ્ય સાથ દેશે
Lucky Colour: જાંબલી
Lucky Day: ગુરુવાર
સપ્તાહનો ઉપાયઃ એક મૂઠી ચોખા ધર્મસ્થાને અર્પણ કરો
સાવધાનીઃ તોછડો rude વ્યવહાર ન કરો
મકર : પોતાની ગમતી વસ્તુઓને સંભાળીને રાખો
મકાન- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે
Lucky Colour: કેસરી
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાયઃ 9 લાલ ગુલાબના ફૂલ ધર્મસ્થાન પર અર્પિત કરો
સાવધાનીઃ જરુરતથી વધુ ન ખાવ, પોતાની તબિયતનું ધ્યાન રાખો
કુંભ : કોઇ ધાર્મિક સ્થાનની યાત્રા થશે
ખૂબ મહેનત કરશો, પ્રશંસાના પાત્ર બનશો
Lucky Colour: સફેદ
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાયઃ ભોજપત્ર પર ઇચ્છા લખીને ઇષ્ટદેવના ચરણોમાં રાખો
સાવધાનીઃ પોતાની ક્ષમતાને છુપાવો નહીં
મીનઃ કંઇ નવું કરવાનો વિચાર કરો છો, ન કરો, સમય અનુકૂળ નથી
કોઇના પર નિર્ભર થઈને કોઇ કામ ન કરો, નહીં તો હાનિ થશે
Lucky Colour: ગુલાબી
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાયઃ લોટનો ચારમુખી દીવો ધર્મસ્થાનમાં પ્રગટાવો
સાવધાનીઃ દગાના યોગ સતર્ક રહો
ટિપ્સ ઓફ ધ વીક
ધનતેરસની શું છે પૂજાવિધિ
ભગવાન ધન્વંતરીની મૂર્તિ લો. શ્રીગણેશ-લક્ષ્મીજીની માટીની મૂર્તિ અને કુબેરજીની મૂર્તિ રાખો. લોટનો ચારમુખી દીવો બનાવો. દીવામાં એક લવિંગ નાંખો. એક મૂઠી ચોખાના ઉપર ચારમુખી દીવો મૂકી ઘરની દક્ષિણ દિશામાં પ્રગટાવો.
પૂજામાં 5 પીળી કોડીઓ લાલ કપડામાં બાંધીને રાખો. ફળ-ફૂલ-રૌલી-ધૂપ-દીપ પ્રગટાવીને ભગવાન ધનવંતરીની આરાધના કરો. પરિવારમાં સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. પૂજા બાદ કોડીઓ ઘરની તિજોરીમાં રાખો. લાભઃ ઘરમાં ધનપ્રાપ્તિના યોગ બનશે.