12 રાશિઓ માટે સપ્તાહના દિવસોમાં શું છે તે જાણીએ. શરુઆત કરીએ મેષ રાશિથી.
મેષ : આ સપ્તાહની શરૂઆતમાં કોઇ શુભ સમાચાર મળશે. કારકિર્દીમાં પરિવર્તન આવશે
Lucky Colour: ગ્રે
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાય : એક બદામ પાસે રાખો
સાવધાની : વાંચ્યા વગર કોઇ પણ કાગળ પર સહી કરશો નહીં
વૃષભ: મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાત વધશે. જો કલાકાર છો તો તમને ફાયદો વધુ થશે.
Lucky Colour: કાળો
Lucky Day: ગુરુવાર
સપ્તાહનો ઉપાય : જરૂરતમંદ વ્યક્તિને પાંચનો સિક્કો આપો
સાવધાની : કોઇની જામીન ન આપશો
મિથુન : કાર્યક્ષેત્રમાં ઉન્નતી થશે.બાળકો અંગેની તમામસમસ્યાઓ ઉકેલાશે
Lucky Colour: લાલ
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય : ધર્મસ્થાનમાં ગળ્યા ભાતનું દાન કરો
સાવધાની : વગર કારણે ખર્ચ ન કરશો
કેવું રહેશે આપનું આગામી સપ્તાહ કર્ક : માનસિક તાણ છતાં મનોરંજનની તક મળશે. લગ્ન અંગેની વાત ચાલશે
Lucky Colour: વાદળી
Lucky Day: ગુરુવાર
સપ્તાહનો ઉપાય : જરૂરત હોય તેવા વ્ચક્તિને વસ્ત્રનું દામ કરો
સાવધાની : વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું
સિંહ : મનની ઇચ્છાઓ પૂર્ણ થશે અને મનવાંચિત ફળ પણ મળશે.
Lucky Colour: સિલ્વર
Lucky Day: શનિવાર
સપ્તાહનો ઉપાયઃ દુર્ગા ચાલીસાના પાઠ કરવા
સાવધાની : ચાપલૂસી કરતા લોકોથી દૂર રહો
કન્યા : નવી યોજનાઓ બનશે, જે ભવિષ્ય લાભ આપશે.
Lucky Colour: પીળો
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય : પીપળાના ઝાડ પર કાળો દોરો બાંધશો
સાવધાની : ઓવરટાઇમ કામ ન કરશો તમારી તબિયત ખરાબ થઇ શકે છે.
તુલા : આંતરિક વિખવાદો દૂર થશે, ધાર્મિક સ્થળનો પ્રવાસ થશે થકે છે
Lucky Colour: ગુલાબી
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાય : એક ચપટી મીઠું ઘરના દરવાજા પર છાંટો
સાવધાની : વણમાંગી સલાહ ન આપશો
વૃશ્ચિક : જમીન સાથે જોડાયેલા ઘંઘામાં ફાયદો થશે. જુના રોગ અથવા ઉધારમાં ફાયદો થશે.
Lucky Colour: કેસરી
Lucky Day: શુક્રવાર
સપ્તાહનો ઉપાય : નાના બાળકોને મિસરી કે પતાસાં વહેંચો
સાવધાની : વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો
ધન : નવા ઘરના નિર્માણ / રિનોવેશન માટે અનુકૂળ સમય છે. નોકરીમાં પ્રમોશન સાથે ટ્રાન્સફર પણ થઇ શકે છે.
Lucky Colour: સફેદ
Lucky Day: ગુરુવાર
સપ્તાહનો ઉપાય : પીળી દોરી પર 3 ગાંઠ મારીને કાંડા પર બાંધો
સાવધાની : યાત્રા દરમ્યાન ખાવાપીવાનું ધ્યાન રાખો
મકર : કોર્ટ કેસમાં નવા વળાંક આવી શકે છે. ધનયોગ બનશે
Lucky Colour: કેસરી
Lucky Day: મંગળવાર
સપ્તાહનો ઉપાય : પરિવારની સ્ત્રીને ચાંદીના છડા આપો
સાવધાની : એક સમયે બે કામ ન કરો
કુંભ : બાળકો મુદ્દે કોઇ ચિંતા આવી શકે છે. નવા કાર્યની શરૂઆત થશે
Lucky Colour: મસ્ટર્ડ
Lucky Day: બુધવાર
સપ્તાહનો ઉપાય : મંદિરના પુજારીને દક્ષિણા આપો
સાવધાની : મનમાં કોઇ સંશય ન રાખશો
મીન : કોઇ મહાપુરુષ આશિર્વાદથી બગડેલા કાર્ય સુધરશે, ઉચ્ચ અધિકારીઓની વિશેષ કૃષા પ્રાપ્ત થશે
Lucky Colour: કથ્થાઇ
Lucky Day: સોમવાર
સપ્તાહનો ઉપાય : અંગુઠાથી દૂધનું તિલક લગાવો
સાવધાની : પ્રિયજનોને નારાજ ન કરશે.