મેષ : જો આપ કલાકાર કે ઉંચા પદ પર છો ? જીવનમાં એક મુકામ મેળવી શકશો. અચાનક ધનલાભના યોગ છે.
Lucky Colour: Cream
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : તાંબાના વાસણમાં પાણી શિવલિંગને અર્પણ કરો.
સાવધાની : બિમારીને નાની ન સમજો, ડોક્ટરની સલાહ લો.
વૃષભ : અચાનક કોઈ મહાપુરુષ કે જ્ઞાની વ્યક્તિ સાથે મુલાકાત થશે. લાંબી યાત્રાના યોગ છે.
Lucky Colour: Red
Lucky Day : Friday
સપ્તાહનો ઉપાય : પીપળાના વૃક્ષને મીઠું દૂધ અર્પણ કરો.
સાવધાની : કાનૂન સાથે છેડછાડ ન કરો.
મિથુન : તમારા દ્વારા કરાયેલા પ્રયાસો સફળ થશે, ઉન્નતિ થશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત થશે.
Lucky Colour: Green
Lucky Day : Monday
સપ્તાહનો ઉપાય : ગાયને લીલું ઘાસ ખવડાવો.
સાવધાની : દિલની જગ્યાએ દિમાગથી કામ લો.
Weekly Horoscope for 25 July to 31 July કર્ક : શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. ભાગ્ય સાથ આપી શકે છે.
Lucky Colour : Purple
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય : ધર્મસ્થાન પર એક મુઠ્ઠી ચોખા અર્પણ કરો
સાવધાની: દુર્વ્યવહાર ન કરો
સિંહ : આપની પ્રિય વસ્તુઓને સંભાળીને રાખો. મકાન કે અન્ય સંપત્તિ ખરીદવાનો યોગ બનશે.
Lucky Colour: Saffron
Lucky Day : Saturday
સપ્તાહનો ઉપાય : 9 લાલ ગુલાબના ફૂલ ધર્મસ્થાન પર અર્પણ કરો.
સાવધાની: જરૂરત કરતા વધારે ન ખાઓ, આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
કન્યા: કોઈ ધાર્મિક સ્થળની યાત્રા થઈ શકે છે, ખુબ મહેનત કરી શકો છો. પ્રશંષાને પાત્ર બનશો.
Lucky Colour: White
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : ભોજપત્ર પર આપની ઈચ્છા લખીને ઈષ્ટદેવના ચરણોમાં રાખો.
સાવધાની : આપની ક્ષમતા સંતાડીને રાખશો નહીં
તુલા: કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોવ તો ન કરતા. સમય અનૂકુળ નથી. કોઈના પર નિર્ભર રહીને કોઈ કાર્ય ન કરતા નહિં તો હાનિ થશે.
Lucky Colour: Pink
Lucky Day : Wednesday
સપ્તાહનો ઉપાય : ચારમુખી લોટનો દિવો ધર્મસ્થાન પર પ્રજ્વલિત કરો
સાવધાની : વિશ્વાસઘાત થઈ શકે છે.
વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં ઈચ્છાપૂર્તિ થશે. પરિવારમાં સુખી વાતાવરણ રહેશે.
Lucky Colour : Blue
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય : સિંદૂર અને ચોખાનો તિલક લગાવો
સાવધાની : બે નાવડીઓમાં પગ ન મૂકો
ધન : અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે. મનદુ:ખ દૂર થઈ શકે છે. જીવનમાં આનંદ આવશે.
Lucky Colour : Grey
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : કેળના ઝાડ પર ચણાની દાળ અર્પણ કરો
સાવધાની: આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરો
મકર : જો મનની વાત કરવા ઈચ્છતા હોવ, તો સમય અનૂકુળ છે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
Lucky Colour : Maroon
Lucky Day: Monday
સપ્તાહનો ઉપાય : લવિંગની માળા બનાવીને ધર્મસ્થાન પર રાખો.
સાવધાની : શોર્ટકર્ટ ન અપનાવતા, મહેનત કરજો.
કુંભ: આપના સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. સપ્તાહના અંત સુધીમાં કરિયરને લગતી સમસ્યાઓ આવી શકે છે.
Lucky Colour: Yellow
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : ઘરના મુખ્યદ્વાર પર લોટથી સ્વસ્તિક બનાવો.
સાવધાની : માતા પિતા અને વડીલોની વાતને ધ્યાનથી સાંભળો
મીન : જીવનમાં કંઈક નવું આવશે. નવા અવસર આવશે. સમયનો લાભ ઉઠાવો. કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા મળશે.
Lucky Colour : Lemon
Lucky Day : Tuesday
સપ્તાહનો ઉપાય : ગંગાજળને સમગ્ર ઘરમાં છાંટો
સાવધાની : મન મર્યાદાનું ખાસ ધ્યાન રાખશો
TOW ટિપ ઓફ ધ વિક
સમસ્યા : જો વિદેશને લગતી સમસ્યા છે? શું કરશો ?
ઉકેલ : સોમવારના દિવસે નદી કિનારાની માટી ખોદીને માટીના પાત્રમાં રાખો. તેને ઢાંકણ લગાવીને તેની ઉપર દિવો સળગાવો અને 11 વખત 'ઓમ કે કેતવે નમ:' જાપ કરો. ત્યારબાદ તેને વિસર્જિત કરી દો. આ વિધિ સાત સોમવાર સુધી કરો, જેનાથી વિદેશને લગતી સમસ્યા દૂર થશે.