- મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
પદ્દ - તમારૂ પદ્દ પહેલા કરતા સુધરશે
કોર્ટ- કાયદા સંબંધિત બાબતો તમારી તરફેણમાં રહેશે
Lucky Colour: Red
Lucky Day: Fri
સપ્તાહનો ઉપાય : લાલ ચંદનનું તિલક લગાવવું
સાવધાની :વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો
- વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
આળસ/ સુસ્તી ન રાખો : ઉત્સાહિત થઈને આગળ વધો, ભાગ્ય સાથ આપશે
જીવનસાથી સાથે આનંદ માણશો
Lucky Colour:Green
Lucky Day:Thur
સપ્તાહનો ઉપાય : સફેદ મિઠાઈ જરૂરીયાતમંદોને આપો
સાવધાની :મોડી રાત સુધી બહાર ન રહો
- મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
માન- સનમાન/ ધન અને પરાક્રમમાં વધારો થશે
મુશ્કેલીઓ/ તકલીફો સમાપ્ત થશે, શાંતી મળશે
Lucky Colour:White
Lucky Day: Sunday
સપ્તાહનો ઉપાય :દુધથી બનેલી મિઠાઈ જરૂરીયાતમંદોને દાન કરો
સાવધાની :કોઈની વાતમાં આવીને કોઈ નિર્ણય ન લો
સાપ્તાહિક રાશિફળ જાણો કેવું રહેશે આપનું સપ્તાહ - કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
બઢતીની સાથે સાથે ટ્રાન્સફર થવાની શક્યતાઓ પણ રહેશે
પરિવારમાં સુખ - શાંતિનું વાતાવરણ રહેશે
Lucky Colour: Yellow
Lucky Day:Thursday
સપ્તાહનો ઉપાય :હનુમાન ચાલીસાના પાઠ કરવા
સાવધાની :પગારથી વધારે ખર્ચ ન કરો
- સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
ભાઈ-બહેન-મિત્રો પ્રગતિનું કારણ બનશે
જ્યારે મન ઉદાસ હોય, ત્યારે તમારા ઈષ્ટદેવની પૂજા કરો, મન પ્રફુલિત થશે
Lucky Colour: Firoji (Turquoise )
Lucky Day: Friday
સપ્તાહનો ઉપાય : કપાળ અને ગરદન પર પીળા ચંદનનું તિલક લગાવો
સાવધાની : કોઈપણ નવું કાર્ય શરૂ ન કરો, સારો સમય નથી
- કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
આપ-લે, દેવાની સમસ્યાઓથી છુટકારો મેળવો
કારકિર્દી પસંદ કરવામાં સફળ થશો
Lucky Colour: Orange
Lucky Day:Thursday
સપ્તાહનો ઉપાય : પીપળા પર ચાર્મુખી દિવો કરવો
સાવધાની : બીજાને ખોટી સલાહ ન આપો
- તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :
અત્યાર સુધીના સંઘર્ષમાં પરિણામ આવે તેવી શક્યતા
આ અઠવાડિયે તમને તમામ પ્રકારની સુવિધાઓ મળશે
Lucky Colour:Saffron
Lucky Day: Thursday
સપ્તાહનો ઉપાય :મીઠું (નમક) દાન કરો
સાવધાની :તમારી વાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરો
- વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :
નવી નોકરી મળવાનો સંજોગ બનશે
તમારા સિનિયરની સલાહ માનીને કામ કરો, લાભ થશે
Lucky Colour: Brown
Lucky Day: Wednesday
સપ્તાહનો ઉપાય : એક બદામ ધર્મસ્થળ પર ચઢાઓ
સાવધાની : બહારના ભોજનથી દૂર રહો, ફુટ પોઈઝિંગ થઈ શકે છે.
- ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :
દેશ -વિદેશમાંથી સિદ્ધિઓ પ્રાપ્ત થશે
નોકરીની સ્થિતિમાં સુધારો થશે, નવા ફેરફારો થશે
Lucky Colour:Maroon
Lucky Day:Tuesday
સપ્તાહનો ઉપાય :મંત્ર- ॐ ગુ ગુરવે નમ: - ત્રણ માળાનો જાપ કરો
સાવધાની :ખોટો તણાવ ન રાખવો, તબિયતમાં મુશ્કેલી
- મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :
આર્થિક સ્થિતિ સારી બનાવવામાં સફળતા મેળવશો
લક્ષ્યની પ્રાપ્ત કરવા મહેનત કરવી પડશે
Lucky Colour:Crimson
Lucky Day:Wednesday
સપ્તાહનો ઉપાય :ભોજપત્ર પર ઇચ્છા લખો અને તેને મંદિરમાં રાખો
સાવધાની : સમય વિરુદ્ધ છે, ધીરજ અને સંયમ રાખવો
- કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :
સંપૂર્ણ અઠવાડિયામાં ઉતાર-ચડાવ જોવા મળશે
ઘર/વાહન સહિતની સુખ સુવિધાઓ મળશે
Lucky Colour:Purple
Lucky Day: Monday
સપ્તાહનો ઉપાય : તમારા ખિસ્સામાં ચાંદીનો ટુકડો રાખો
સાવધાની : તમારી કિંમતી વસ્તુઓની ખાસ કાળજી રાખો
- મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :
પરિવારમાં માંગલિક કાર્યોની શરૂઆત થશે
નવી નોકરી શોધી રહ્યા છો? ઇચ્છા પૂરી થશે
Lucky Colour: Pink
Lucky Day: Saturday
સપ્તાહનો ઉપાય : માતાપિતા / વડીલોની પૂરા દિલથી સેવા કરી આશીર્વાદ લો
સાવધાની :કારણ વગર ઘરની બહાર ન નીકળો અન્યથા કાનૂની સમસ્યા સર્જાશે
Tip of the week
- શાસ્ત્ર અનુસાર ચરણ સ્પર્શ કરવાના ફાયદા
શાસ્ત્રો અનુસાર જો તમે સવારે વહેલા ઉઠો અને વડીલોના ચરણ સ્પર્શ કરો તો તમને 4 પ્રકારના લાભ મળે છે.
મિટા દે અપની હસ્તી કો, અગર કુછ મર્જબા ચાહે,
કિ દાના ખાક મે મિલકર, ગુલે ગુલજાર હોતા હે.
ચરણ સ્પર્શ = સમર્પણનું પ્રતીક
સકારાત્મક ઉર્જા મળે છે
નમવાથી શારીરિક શક્તિ પ્રાપ્ત થાય
(ગુરુને વંદન કરો)
- વય વૃદ્ધિ
- જ્ઞાન વૃદ્ધિ
- સફળતા વૃદ્ધિ
- બળ વૃદ્ધિ
લાભ : જીવનમાં મુશ્કેલીઓ સામાપ્ત થશે