- મિથુન (મે 22 - જૂન 21) GEMINI : વેપારમાં નવી તકો હાથ આવશે
કલા/સંગીતમાં આગળ વધવાના અવસરો પ્રાપ્ત થશે
Lucky Colour:Red
Lucky Day:Tuesday
સપ્તાહનો ઉપાય: ગીતાનો અગિયારમો અધ્યાય વાંચો
સાવધાની: કોઈને જૂઠો વાયદો ન કરો
- વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS : આ અઠવાડિયે એક સોનેરી ભવિષ્યની શરૂઆત થશે
સંબંધની વાત આગળ વધશે
Lucky Colour:Brown
Lucky Day:Thursday
સપ્તાહનો ઉપાય: લક્ષ્મી નારાયણ મંદિરમાં ચંદનની અગરબત્તી કરો
સાવધાની: નસીબ પર આધાર ન રાખો
- મિથુન (મે 22 - જૂન 21) GEMINI : તમારી કલ્પનાઓ હકીકતનું રૂપ લેશે
કોઈ ભેટ/અચાનક પૈસાનો લાભ થશે
Lucky Colour:Purple
Lucky Day:Monday
સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર ફૂલ અર્પણ કરો
સાવધાની: છેતરાશો નહીં
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : મનની બેચેની/ઉદાસી દૂર થશે
નવી યોજનાઓ સફળ બનાવવામાં સફળ થશો
Lucky Colour:Mahroon
Lucky Day:Saturday
સપ્તાહનો ઉપાય: મની પ્લાન્ટ પર મીઠું દૂધ ચઢાવો
સાવધાની: કોઈપણ તક હાથમાંથી જવા દેશો નહીં
- સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :નોકરી માટેના પ્રયત્નો સફળ થશે
તમારી છુપાયેલી પ્રતિભા પ્રગટ થશે
Lucky Colour:Saffron
Lucky Day:Monday
સપ્તાહનો ઉપાય: ગાયને ગોળ-ચણા ખવરાવો
સાવધાની: વગર માંગ્યે કોઈને સલાહ ન આપવી
- કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ખ્યાતિ મળવાના યોગ બનશે
જમીન/મિલકત ખરીદવા/વેચવા માટે સમય અનુકૂળ નથી
Lucky Colour:Green
Lucky Day:Wednesday
સપ્તાહનો ઉપાય: કેસરનું તિલક લગાવવું
સાવધાની: કોઈપણ બીમારીને નાની ન સમજવી, ડૉક્ટરની સલાહ લેવી
- તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આ સપ્તાહે આવક ઓછી થશે ખર્ચ વધુ થશે
પ્રેમ સંબંધો મજબૂત થશે; જીવનસાથીનો સહયોગ મળશે
Lucky Colour:Orange
Lucky Day:Friday
સપ્તાહનો ઉપાય: પીળા સરસવને લાલ કપડામાં બાંધીને ઘરની પૂર્વ દિશામાં રાખો
સાવધાની: ખોટી સંગત છબી બગાડી શકે છે
- વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : કૉર્ટ/કચેરીથી જોડાયેલા કેસોનો નીવેડો આવશે
ઘરમાં પૂજા-પાઠ અને શુભ કાર્ય પૂર્ણ થશે