ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણીતા બંગાળી લેખક અનીશ દેબનું કોરોનાથી નિધન - કોરોનાથી નિધન

બંગાળી લેખક અનીશ દેબનું આજે બુધવારે શહેરની હોસ્પિટલમાં 70 વર્ષની વયે નિધન થયું હતું. અનિશ દેબ કોરોના સંક્રમિત થયા હોવાથી વેન્ટિલેટર પર હતા.

જાણીતા બંગાળી લેખક અનીશ દેબનું કોરોનાથી નિધન
જાણીતા બંગાળી લેખક અનીશ દેબનું કોરોનાથી નિધન

By

Published : Apr 28, 2021, 8:28 PM IST

  • અનીશ દેબનું 70 વર્ષની વયે નિધન થયું
  • દેબ સાયન્સ ફિક્સિંગ વાર્તાઓ માટે જાણીતા હતા
  • તેમણે ઘણી બેસ્ટ સેલિંગ ધરાવતી પુસ્તકો લખી હતી

કોલકાતા:પશ્ચિમ બંગાળના જાણીતા લેખક અનીશ દેબનું આજે બુધવારે શહેરની હોસ્પિટલમાં 70 વર્ષની વયે નિધન થયું છે. અનિશ દેબ કોરોના સંક્રમિત હોવાથી તેને વેન્ટિલેશન પર રાખવામાં આવ્યા હતા. અનિશ દેબ તેની સાયન્સ ફિક્સિંગ વાર્તાઓ માટે જાણીતા હતા.

આ પણ વાંચો:શાસ્ત્રીય ગાયક પદ્મભૂષણ પંડિત રાજન મિશ્રાનું કોરોનાને કારણે નિધન

દેબની પ્રખ્યાત કૃતિઓમાં પ્રથમ ભાવિ બંગાળી થ્રિલર- Teyish Ghonta Shaat Minuteનો સમાવેશ થાય છે. તેમણે બેસ્ટ સેલિંગ ધરાવતી Teerbiddho, Bhoypatal, Shaper Chokh Jibon Jokhon Phuriye Jaye જેવી ઘણી પુસ્તકો લખી હતી.

આ પણ વાંચો:અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી થયું નિધન

ABOUT THE AUTHOR

...view details