ગાઝિયાબાદઃરાજ્યમાં મતગણતરી દરમિયાન બહુજન સમાજ પાર્ટીના એક કાર્યકરને હાર્ટ એટેક આવ્યો (Heart attack to BSP worker) હતો. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા સીટના એક મતગણતરી કેન્દ્રમાં (UP Election Results 2022) બની હતી. BSP કાર્યકર અંકિત યાદવને હાર્ટ એટેક આવ્યો છે. આ ઘટના ગાઝિયાબાદ શહેર વિધાનસભા બેઠકના મતગણતરી કેન્દ્રમાં બની હતી.
આ પણ વાંચો:UP Election 2022 : EVM અંગે ધાધલીમાં કર્યા અખિલેશ યાદવે પ્રહારો, શાયરીના અંદાજમાં માર્યો ટોણો