UP વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડાકો, કેબિનેટ પ્રધાને સપાનો હાથ પકડ્યો - Minister Swami Prasad Maurya resigns
પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
UP વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડાકો, કેબિનેટ પ્રધાને સપાનો હાથ પકડ્યો
પ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યએ યોગી કેબિનેટના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, સ્વામી પ્રસાદ મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
TAGGED:
up assembly election 2022