નવી દિલ્હીઃસંસદના બજેટ સત્ર 2022નો(Union Budget 2022) આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2022-23 માટેનું કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કર્યું. નાણા મંત્રાલયે ( (Nirmala Sitharaman presents Budget 2022)) બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (Budget Infrastructure) માટે મોટી જાહેરાતો કરી છે.
મુખ્ય મુદ્દા
- આગામી એક વર્ષમાં 25 હજાર કિમીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકસાવવામાં આવશે. આ માટે 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
- દેશની 5 મોટી નદીઓને જોડવા માટે જળ સંસાધન વિકાસ મંત્રાલયની મદદથી પણ કામ કરવામાં આવશે.
- આગામી 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે.
- 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનસ બનાવવામાં આવશે.
- પર્વતીય વિસ્તારોના પહાડી રસ્તાઓને પીપીપી મોડ પર લાવવામાં આવશે.
જાણો, સામાન્ય બજેટ 2022માં કયા સેક્ટરને શું મળ્યું
- બજેટ 2022 LIVE: લોકસભામાં સીતારમણની જાહેરાત - ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે
- યુનિયન બજેટ રેલ્વે: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો રજૂ કરવામાં આવશે
- બજેટ MSME સેક્ટર: નાના પાયાના ઉદ્યોગને શું મળ્યું તે જાણો
- બજેટ કૃષિ ક્ષેત્ર: ખેડૂતોને MSP ભેટ
સામાન્ય બજેટના અન્ય સમાચાર
- સામાન્ય-બજેટ: પ્રક્રિયાઓ અને સામાન્ય પરિભાષાને સરળ ભાષામાં સમજો
- બજેટ અપેક્ષાઓ: મનરેગા જેવી યોજનાઓની જાહેરાતની અપેક્ષા, રિયલ એસ્ટેટને પણ મદદની આશા
- ઇકો સર્વે ઇથેનોલ : પુરવઠો 302 કરોડ લિટરથી વધુ હોવાનો અંદાજ છે
- બજેટ 2022: જો 2 થી 5 ટકાનો ઘટાડો થાય તો 40% લોકો નવી આવકવેરા પ્રણાલીમાં જવા તૈયાર
- આર્થિક નિષ્ણાત આકાશ જિંદાલે ETV ભારતને કહ્યું, સરકારે 'સુપર રિચ ટેક્સ' પર વિચાર કરવો જોઈએ
આ પણ વાંચો:બજેટમાં લઘુ ઉદ્યોગ જગતને શું મળ્યું, જુઓ