- ઈંગ્લેન્ડના એમ્પાયર માઈકલ ગોની ટી20 વર્લ્ડ કપમાંથી હકાલપટ્ટી
- ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલના ઉલ્લંઘન બદલ હકાલપટ્ટી
- એમ્પાયર માઈકલ ગો મંજૂરી વગર હોટેલની બહાર નીકળ્યા હતા
દુબઈઃ ઈંગ્લેન્ડના એમ્પાયર માઈકલ ગોને (England's Empire Michael Go) ક્રિકેટ પરિષદ (ICC)એ બુધવારે વર્તમાન ટી20 વર્લ્ડ કપથી (T20 World Cup) હટાવી દીધા છે. કારણ કે, તેમણે કેટલાક દિવસ પહેલા ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનું ઉલ્લંઘન કર્યું હતું. ગયા સપ્તાહે શુક્રવારે આ 41 વર્ષીય એમ્પાયર મંજૂરી વગર હોટેલથી બહાર નીકળ્યા હતા અને ટૂર્નામેન્ટના જૈવિક રૂપથી સુરક્ષિત માહોલના બહારના વ્યક્તિઓને મળ્યા હતા. ત્યારબાદ તેમને 6 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃT20 વર્લ્ડ કપ વચ્ચે BCCIનો મોટો નિર્ણય, રાહુલ દ્રવિડને બનાવ્યા ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ
ભારત અને ન્યૂ ઝિલેન્ડની મેચમાં માઈકલ ગોને અધિકારીની ભૂમિકા નિભાવવાની હતી