ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એકબીજા સાથે પ્રેમ થઇ જતા સહેલીઓએ કરી લિધા લગ્ન - ઝેન્ડરમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ

મેરઠમાં એક અજીબ ઘટના સામે આવી(A strange incident took place in Meerut) છે. બે સહેલીઓને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો(friends fell in love with each other) હતો. આ પ્રેમને આગળ વધારવા માટે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા(girls will marry each other) છે. એક નવાજ અધ્યાયની શરુઆત કરી છે.

એકબીજા સાથે પ્રેમ થઇ જતા સહેલીઓ કરી લિધા લગ્ન
એકબીજા સાથે પ્રેમ થઇ જતા સહેલીઓ કરી લિધા લગ્ન

By

Published : Jun 30, 2022, 7:12 PM IST

Updated : Jun 30, 2022, 7:19 PM IST

ઉત્તરપ્રદેશ :અત્યારે એક જ ઝેન્ડરમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ ખૂબજ વધી રહ્યો(trend of getting married in gender) છે. આવોજ એક કિસ્સો મેરઠ જિલ્લામાં જોવા મળ્યો(A strange incident took place in Meerut) છે. જ્યાં બે સહેલીઓને એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો. તેઓએ પોતાના આ પ્રેમને આગળ વધારવા માટે લગ્ન પણ કર્યા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેઓએ બન્ને યુવતીઓને માર માર્યો હતો.

આ પણ વાંચો - ખુદ હી સે મેૈંને ઈશ્ક કિયા રે... ક્ષમાએ પોતાની સાથે જ લગ્ન કર્યાં, દુલ્હા વગર લીધા ફેરા

સહેલીઓએ રચાવી સાદી - એક છોકરી મેડિકલ પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગરની અને બીજી છોકરી લાલકુર્તીની રહેવાસી છે. બંને યુવતીઓ કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરે છે. એક વર્ષ પહેલા બંને યુવતીઓ નોઈડામાં નોકરી કરવા ગઈ હતી. બંને સાથે રહેતી હતી. પરિવારજનોને ખબર પડી કે બંનેએ લગ્ન કરી લીધા છે. બંને છોકરીઓ એક જ રૂમમાં મોટાભાગે અભ્યાસનના બહાને રહેતી હતી.

આ પણ વાંચોવ - દુનિયાની 8મી અજાયબી જેવા લગ્ન, દરેક જાનૈયા છે અર્ધનારેશ્વરનું સ્વરુપ

પરિવારને લગ્નથી વાંઘો - લાલકુર્તિમાં રહેતી યુવતીના સંબંધીઓ તેને નોઈડાથી ઘરે લઈ આવ્યા હતા. યુવતીઓના પરિવારજનોએ બંનેને માર પણ માર્યો હતો. મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઈન્સ્પેક્ટર મેડિકલ સંત સરન સિંહનું કહેવું છે કે, સંબંધીઓ બંનેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે પોલીસ હાલમાં બંનેના લગ્નની માહિતીને નકારી રહી છે.

Last Updated : Jun 30, 2022, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details