ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ - Andhra Pradesh latest news

આંધ્રપ્રદેશના (Andhra Pradesh Power Accidents) અનંતપુર જિલ્લાના બોમ્મનહાલ મંડળમાં 6 મહિલા ખેતમજૂરોનું વીજ વાયર તૂટીને તેમના પર પડવાને કારણે મૃત્યુ (Six laborers died due to power lines being cut) થયું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક બલ્લારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ
અનંતપુર જિલ્લામાં વીજ લાઈનો કપાઈ જવાથી મજૂરોના થયા મૃત્યુ

By

Published : Nov 2, 2022, 6:39 PM IST

ન્યુઝ ડેસ્ક:આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના બોમ્મનહાલ મંડળમાં 6 મહિલા ખેતમજૂરોનું વીજ વાયર તૂટીને તેમના પર પડવાને કારણે મૃત્યુ (Six laborers died in andhra pradesh) થયું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ ઈજાગ્રસ્થ થયા હતા અને તેમને તાત્કાલિક બલ્લારીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

શું હતી ઘટના:બોમ્મનહાલ મંડળના દરગાહન્નુર ગામમાં ખેતરમાં કાપણી કરી રહેલા મજૂરો પર હાઈ-ટેન્શન વાયરો પડ્યા હતા. આ ઘટના બાદ વીજ વિભાગે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. આ દુ:ખદ ઘટના બોમ્મનહાલ મંડળના દરગાહન્નૂરમાં (Six laborers died due to power lines being cut) બની હતી. ત્યાં સુધી તેની સાથે કામ કરી રહેલા 6 લોકોના મોત બાદ સાથી ખેડૂત મજૂરોની આંખમાં આંસુ આવી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details