- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
કોર્ટે મહેબૂબાની માતાને પાસપોર્ટ આપવાનો આદેશ આપ્યો
જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની(PDP chief Mehbooba Mufti) માતાને પાસપોર્ટ નકારવા બદલ સત્તાવાળાઓને ન્યાયાધીશે કહ્યું, "અરજદાર સામે એવો એક પણ આરોપ નથી કે જે સુરક્ષાની ચિંતાઓ તરફ ધ્યાન દોરે. CID-CIK દ્વારા ઘડવામાં આવેલ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ પાસપોર્ટ એક્ટ 1967ની (Passport Act 1967 )કલમ 6 ની વૈધાનિક જોગવાઈઓને ઓવરરાઈડ કરી શકતો નથી." એક આદેશ શનિવારે જાહેર કરવામાં આવ્યો (PDP chief Mehbooba Mufti) હતો. click here
જાતીય સતામણીના આરોપી રમતગમત પ્રધાને પોતાનો વિભાગ મુખ્યપ્રધાનને સોંપ્યો
રાષ્ટ્રીય રમતવીર અને જુનિયર મહિલા કોચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ (National athlete accuses Sandeep Singh) હરિયાણાના રમતગમત પ્રધાન સંદીપ સિંહે રાજ્યના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરને પોતાનો વિભાગ સોંપી દીધો છે. આ સાથે તેમણે કહ્યું કે તમામ આરોપો પાયાવિહોણા છે. વાસ્તવમાં, જુનિયર મહિલા કોચની ફરિયાદ પર ચંદીગઢ પોલીસે હરિયાણાના રમત પ્રધાન સંદીપ સિંહ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો(fir against haryana sports minister sandeep singh) છે. click here
ગિરિમથક સાપુતારા ખાતે લોકોએ નવા વર્ષનું સ્વાગત ધામધૂમથી કર્યું
નવા (new year 2023) વર્ષના સંદર્ભે (People welcomed the New Year) ગિરિમથક સાપુતારાની હોટલો સહીત માલેગામની તમામ ટેન્ટ સીટીના બુકિંગ ફુલ થઈ ગયા (All tent city bookings are full on new year) હતા. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા દારૂની હેરફેર ન થાય તે માટે ડાંગ પોલીસ કર્મીઓની ટીમ દ્વારા બંદોબસ્ત ગોઠવી દઈ વાહનો ચેકિંગની કામગીરી પણ હાથ ધરી (welcome new year with great fanfare at Saputara) હતી. click here