- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
ICICI બેંક ફ્રોડ કેસ: વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ
ICICI બેંક લોન ફ્રોડ કેસમાં CBI દ્વારા વીડિયોકોન કંપનીના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, સીબીઆઈએ બેંકના સીઈઓ અને એમડી ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી અને તેમને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમને 26 ડિસેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે. click here
સ્થિતિ સુધરે ત્યાં સુધી કાશ્મીરી પંડિતને જમ્મુ ટ્રાન્સફર કરોઃ આઝાદ
ડેમોક્રેટિક આઝાદ પાર્ટી (ડીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદે(KASHMIRI PANDIT EMPLOYEES SHOULD BE TRANSFERRED) કાશ્મીરી પંડિત કર્મચારીઓને જમ્મુ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રોજગાર કરતાં જીવન મહત્ત્વનું (GHULAM NABI AZAD )હોવું જોઈએ. click here
જાણો 12 મોટા ગુના, ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાયા બાદ ગુજરાતમાં ક્રાઈમ વધ્યા...
ગુજરાતમાં 2022ની ચૂંટણી પછી 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલની (Crime news in Gujarat)સરકારે શપથ લીધા છે. જે બાદ ગુજરાતમાં ક્રાઈમ ગુનામાં (gujarat crime news) વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પંદર દિવસમાં નાની મોટી અનેક ક્રાઈમના ગુના નોંધાયા છે. જૂઓ ETV Bharatનો વિશેષ અહેવાલ. (gujarat crime rate 2022) click here
ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, 10 પાકિસ્તાનીઓ ઝડપાયા
ઓખાના દરિયામાંથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપાયું (300 crore of drugs seized from Okha sea) છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડના સંયુકત ઓપરેશનમાં (ats and coast guard join operation) ઓખાના દરિયામાંથી 40 કિલો ડ્ર્ગ્સ ઝડપી પાડ્યું છે. જેમાં 10 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. (300 crore of drugs seized by ats)click here
દક્ષિણ કોરિયામાં સરકારે ફુલ-બોડી સેક્સ ડોલ્સની આયાત પરનો પ્રતિબંધ ખતમ કર્યો
ઔપચારિક રીતે ફુલ-બોડી સેક્સ ડોલ્સની આયાત પરનો પ્રતિબંધ ખતમ કરી દીધો (South Korea allows sex dolls import private matter )છે. સેક્સ ડોલ્સની આયાત પર પ્રતિબંધ મૂકતા કોઈ કાયદા કે નિયમો ન હોવા છતાં, કસ્ટમ્સ દ્વારા સેંકડો અને કદાચ હજારો જપ્ત કરવામાં આવ્યા(South Korea customs officials sex dolls ban lifted ) છે. click here
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી, તેમની હત્યા કરવામાં આવી
શું સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. અઢી વર્ષ પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયેલા પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે ચોંકાવનારો ખુલાસો થયો (sushant singh rajput death reason) છે. સુશાંતે આત્મહત્યા (sushant suicide case) નથી કરી, પરંતુ તેમની હત્યા થઈ હતી. જાણો કોણે કર્યો આ સનસનીખેજ ખુલાસો. click here
નીરજ ચોપરા 2023 સીઝન માટે કરી રહ્યા છે ખાસ તૈયારી, જાણો શું છે 'સંકલ્પ'
જોકે પીઠની ઈજાને કારણે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર (Olympic gold medalist javelin thrower) નીરજ ચોપરાને CWG 2022માંથી બહાર રહેવાની ફરજ પડી (Neeraj Chopra)હતી, તેમ છતાં તે લૌઝેનમાં ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય બન્યો (Diamond League trophy)હતો. તે આ આશાને આગળ પણ ચાલુ રાખવા માંગે(Neeraj Chopra future Plan) છે.click here