ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News: કાંકરિયા કાર્નિવલનો પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ...સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

Top News
Top News

By

Published : Dec 26, 2022, 4:01 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

ચીન અને પાકિસ્તાન હવે એકસાથે, યુદ્ધ થશે તો બંને સાથે થશેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસે પૂર્વ સૈનિકો સાથે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની (Rahul Gandhi) વાતચીતનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને ચીન મુદ્દે પૂર્વ સૈનિકો સાથે વાત કરતા બતાવવામાં આવ્યા(India faces China Pakistan war threat Rahul tells ex servicemen ) છે. રાહુલે કહ્યું કે, 'ચીન અને પાકિસ્તાન સૈન્ય અને આર્થિક બંને રીતે સાથે આવ્યા છે. જો યુદ્ધ થશે તો બંને સાથે થશે. ETV ભારતના વરિષ્ઠ સંવાદદાતા અમિત અગ્નિહોત્રી અહેવાલ આપે છે.click here

અટલ જયંતિ પર વિશેષ: અહીં વાજપેયીજી મિત્રો સાથે કરતા હતા કુસ્તી

સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી (Former Prime Minister Atal Bihari Vajpayee) આ નામ કોઈ ઓળખ પર નિર્ભર નથી, 25 ડિસેમ્બર, (atal bihari vajpayee birthday anniversary) 1924ના રોજ જન્મેલા વાજપેયીનો સ્વાભાવિક સ્વભાવ અને કવિતા પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છુપાયેલો ન હતો, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ભિંડ (Vajpayee relationship with Bhind and gohad) અને ગોહડ સાથે પણ જોડાણ હતું. આજે ETV ઈન્ડિયા તમારા માટે પૂર્વ વડાપ્રધાન સાથે જોડાયેલી કેટલીક ખાસ અને ન સાંભળેલી વાતો લઈને આવ્યું છે. click here

વર્ષ 2022: PFI પર પ્રતિબંધ ચર્ચામાં રહ્યો, સરકારે તેને રાષ્ટ્ર વિરોધી સંગઠન ગણાવ્યું

વર્ષ 2022 વિવાદાસ્પદ મુસ્લિમ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(home ministry banned pfi ) (PFI) પર દરોડા અને પ્રતિબંધને લઈને ચર્ચામાં હતું. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના કારણે સરકારે તેના(ban on pfi ) પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. ચાલો જાણીએ કે આ સંગઠન પર કાર્યવાહીનું કારણ શું હતું, કયા અધિકાર હેઠળ કોઈ સંસ્થા પર પ્રતિબંધ છે. click here

કેશોદના 150 કરતાં વધુ દલિત પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

પોરબંદરના ધરમપુર સ્થિત બૌદ્ધ દીક્ષા સંસ્થા (Keshod Religion change) દ્વારા આજે 150 કરતાં વધુ દલિત પરિવારોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો દીક્ષાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જેમાં 150 દલિત પરિવારના સદસ્યોની સાથે કેશોદ તાલુકાના આસપાસના દલિત સમાજના લોકોએ હાજર રહીને 150 પરિવાર ના સભ્યો એ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. click here

ખોયા પાયા સ્કવોડ કાર્યરતઃ કાંકરિયા કાર્નિવલનો પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ

Ahmedabad Kankaria Carnival 2022: આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થઇ રહ્યો છે. સાંજે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ (Gujarat Cm Start Kankaria Carnival ) કરવામાં આવશે. અમદાવાદ પોલીસ દ્વારા કાંકરિયા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત (Ahmedabad Kankaria Carnival police security) ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બે તે માટે ક્રાઇમબ્રાન્ચ ડોગ સ્કોડ તેમજ મહિલા માટે સી ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે. click here

SPORTS YEAR ENDER 2022: હોકી ટીમે ઇતિહાસ રચ્યો, દેશ માટે મેડલ જીત્યા

વર્ષ 2022 (Sports Year Ender 2022) ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ માટે શાનદાર રહ્યું. આ વર્ષે પુરુષ અને મહિલા હોકી ટીમે દેશ માટે ઘણા મેડલ જીત્યા છે. (HOCKEY INDIA HISTORIC WIN) બંને ટીમોએ એશિયા કપ અને કોમનવેલ્થમાં મેડલ જીત્યા હતા. click here

Tunisha Sharma death case : અભિનેતા શીઝાન ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી

ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ (TV actress Tunisha Sharma) શનિવારે તેની સીરિયલ 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર રહસ્યમય રીતે આત્મહત્યા કરી (TV ACTRESS TUNISHA SHARMA DEATH CASE) લીધી હતી. આ ઘટના બાદ પોલીસે તુનિષા શર્માના કો-એક્ટર શીજાનની ધરપકડ (Actor sheezan khan arrested) કરી હતી. આ મામલે તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. શીજાન સિવાય પોલીસ સિરિયલમાં કામ કરી રહેલા અન્ય કલાકારોની પણ પૂછપરછ કરી રહી છે. click here

ABOUT THE AUTHOR

...view details