ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top news: ભીડમાં માસ્ક પહેરો: કોરોનાથી ચીનની સ્થિતિ જોતા, સમીક્ષા બેઠક બાદ કેન્દ્ર સરકારની સલાહ...સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - 10 latest news today

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today top news

Etv BharaTop newst
Etv BharatTop news

By

Published : Dec 22, 2022, 3:48 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

ભીડમાં માસ્ક પહેરો: કોરોનાથી ચીનની સ્થિતિ જોતા, સમીક્ષા બેઠક બાદ કેન્દ્ર સરકારની સલાહ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ આજે ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે રોગચાળાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી(Review meeting of Ministry of Health) હતી. કોવિડ-19 પર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની બેઠકમાં (Review meeting of Ministry of Health કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Union Health Minister Mansukh Mandaviya) કોરોના પર દર અઠવાડિયે આરોગ્ય મંત્રાલયની સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. (Wear a mask in crowds) click here

દિલ્હી લીકરકેસ: EDની ચાર્જશીટમાં સીએમ કેસીઆરની પુત્રી કવિતાનું નામ ખુલ્યું

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં ED દ્વારા દાખલ (Delhi Liquor Scam) કરવામાં આવેલી ચાર્જશીટમાં તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી અને એમએલસી કવિતા, સાંસદ મગુંતા અને સરત ચંદ્ર રેડ્ડીના નામ સામેલ (MLA Kavitha, MP Magunta, and Sharat Chandra reddy) છે. જોકે, વિગત સામે આવતા દેશના રાજકારણમાં ખાસ કરીનો દક્ષિણ ભારતના રાજકારણ મસમોટી ચર્ચાઓ થઈ રહી છે. click here

Look back 2022: રાજનીતિની ફ્લેશબેક, આપની એન્ટ્રી પણ ભાજપ ફરી વિક્ટ્રી

આ વર્ષ પુરુ થવા(Look Back 2022) જઇ રહ્યું છે. પરંતુ આ વર્ષના અંતે રાજકારણમાં(Gujarat Assembly Election 2022) ધણાં ઉતાર-ચડાઉ જોવા મળ્યા હતા. ભાજપને પોતાને(Bharatiya Janata Party Gujarat) વિશ્વાસ ન હતો એટલી મોટી જીત મળી. આમ આદમી પાર્ટીનો (Aam Aadmi Party Gujarat) ભ્રમ તૂટી ગયો અને કોંગ્રેસને (Gujarat Congress)તો એટલી સીટો આવી એમાં પણ ચોંકી ગયા કેમકે તેમને તો એટલી સીટો આવશે(Flashback of Gujarat politics) તે પણ વિશ્વાસ ન હતો. click here

હાશ, રાજ્યમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ નહીં

ગુજરાતમાં ઓમિક્રોનના BF 7 વેરિયન્ટનો હાલ એક પણ એક્ટિવ (Omicron BF 7 variant Cases) કેસ નથી. જુલાઈ-સપ્ટેમ્બર અને નવેમ્બર મહિનામાં BF7 વેરિયન્ટથી સંક્રમિત થયેલા વયોવૃદ્ધ દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ ગયા. તો બીજી તરફ BF7 વેરિયન્ટથી ગભરાવવાની જરૂર નથી. સાવચેતી જરૂરથી રાખવાનું ગુજરાત આરોગ્ય વિભાગે જણાવ્યું છે. (corona new variant) click here

IPL Auction 2023: ભારતીય યુવા ખેલાડીઓ પર નજર, જગદીશન રેસમાં સૌથી આગળ

IPL 2023ની હરાજીનું કાઉન્ટડાઉન (IPL Auction 2023) શરૂ થઈ ગયું છે. આ હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 405 ખેલાડીઓ 87 સ્પોટ માટે બિડ કરે તેવી અપેક્ષા છે. આમાં, વિશ્વભરના આ 405 ક્રિકેટરોની સાથે, 123 ખેલાડીઓ (indian young Cricket players) કેપ્ડ પ્લેયર તરીકે જોડાઈ રહ્યા છે. હાલ મળી રહેલી અપડેટ્સ અનુસાર આ રેસમાં અત્યારે બે ખેલાડીઓનું નામ સૌથી આગળ છે. જેમાં અભિમન્યુ ઈશ્વરન (abhimanyu easwaran IPL 2023) અને એન.જગદીશનનો (n jagadeesan IPL 2023) સમાવેશ થાય છે. click here

માતા બનશે ગૌહર ખાન, આ રીતે ફેન્સને આપ્યા ખુશખબર

બિગ બોસ 7ની વિજેતા અને અભિનેત્રી ગૌહર ખાને 2 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. હવે તે માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ એક વીડિયો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી (Gauahar Khan pregnant news) છે. વર્ષ 2020ના અંતમાં ગૌહર અને ઝૈદ (Gauahar Khan and Zaid Darbar)ના લગ્ન થયા હતા. click here

ABOUT THE AUTHOR

...view details