- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
ચીફ ઓફિસરની પરીક્ષામાં જુનાગઢ કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર
ચીફ ઓફિસરની પરીક્ષામાં(gujarat chief officer examination) જુનાગઢ કેન્દ્રમાં(junagadh examination centre) 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા પરીક્ષાઓ ઉપર નવા પ્રશ્નાર્થ ઉભો થયો (more than 65 per cent examinees absent) છે. પરીક્ષાના દિવસે માત્ર 2,455 જેટલા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેની ટકાવારી 34.15 ટકા થાય છે તો બીજી તરફ 4,734 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. click here
લોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા
નવસારીના યુવાને 700 રૂપિયામાં ઓનલાઇન બુટ મંગાવવા ભારે પડ્યા(online fraud in navsari) છે. યુવાને ઓનલાઇન શોપિંગમાં ફસાઈ કુલ 23 લાખથી વધુ રકમ ઠગ બાજોના (got iPhone 12 Pro Max prize scammer cheated) ખાતામાં જમા કરાવ્યા બાદ હાલ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો(23 lakh fraud in online shopping) છે. આ સમગ્ર મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. click here
હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી
વડાપ્રધાન મોદી પૂર્વોત્તર રાજ્યો મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે છે.(PM narendra Modi visit Meghalaya and Tripura) મેઘાલયની રાજધાની શિલોંગમાં આજે નોર્થ-ઈસ્ટ કાઉન્સિલની 50મી વર્ષગાંઠની સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. (pm mosi Attends Golden Jubilee Of North East Council) વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે હાજરી આપી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. click here