- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) Auto Drivers Strike In Ahmedabad: અમદાવાદમાં આજે 2 લાખથી વધુ રીક્ષાચાલકો હડતાળ પર, AAPએ આપ્યું સમર્થન
CNGના વધતા ભાવોથી ત્રસ્ત 2 લાખથી વધુ રીક્ષાચાલકો આજે હડતાળ (Auto Drivers Strike In Ahmedabad) પર ઉતરશે. આમ આદમી પાર્ટીએ પણ રીક્ષાચાલકોની હડતાલને સમર્થન આપ્યું છે. રીક્ષાચાલકોએ વિવિધ માંગો સરકાર સમક્ષ મુકી હતી. જેનો કોઈ જવાબ ન મળતા આખરે હવે હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો છે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું
ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા (AIMIM will contest Gujarat Assembly Elections 2022) માટે અસદુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં (Asaduddin Owaisi in Ahmedabad) મનસૂબો વ્યક્ત કર્યો છે. ઔવેસીએ અમદાવાદના શાંતિપુરામાં ઇફતારીમાં (Asaduddin Owaisi in Shantipura Iftari )હાજરી આપવા નિમિત્તે ગુજરાત મુલાકાતે છે. તેમણે કયા નિવેદનો આપ્યાં તે વિશે જાણવા ક્લિક કરો.Click Here
2) Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં કૉંગ્રેસમાં ગાબડું( Rajkot Congress Set Back) પડ્યું છે. સૌરાષ્ટ્રના બે કદાવર કૉંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ( Indranil Rajyaguru Joins AAP) અને વશરામભાઈ સાગઠિયા કૉંગ્રેસમાંથી રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.Click Here