- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) IPL 2022: IPLની 15મી સિઝન આજથી થશે શરૂ, 29 મે ના રોજ રમાશે ફાઇનલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ આજથી શરૂ થવા જઈ રહી છે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે થશે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Detention of Congress leaders: આદિવાસી સંમેલનમાં કોંગ્રેસના નેતાઓની અટકાયત
તાપી લિંક પ્રોજેક્ટને લઈને સત્યાગ્રહ છાવણી (Opposition of Congress in Gandhinagar) ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન(Detention of Congress leaders ) કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ રેલી કરે તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રસના નેતાઓની અટકાયત કરવામાં આવી છે.Click Here
2) Yogi Adityanath takes oath as CM: યોગીએ CM તરીકે લીધા શપથ, સમારોહના સાક્ષી બન્યા સંતો, સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ
યોગી આદિત્યનાથે આજે યુપીના 22મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા, (Yogi Adityanath takes oath as CM) તેમને રાજ્યપાલ આનંદીબેન પટેલે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. લખનૌના એકના સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ભાજપ શાસિત 12 રાજ્યોના મુખ્યપ્રધાનઓ, નાયબ મુખ્યપ્રધાનો ઉપરાંત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.Click Here