- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) North MCD heritage park: રાષ્ટ્રપતિ આજે નોર્થ MCDના પહેલા હેરિટેજ પાર્કનુ કરશે ઉદ્ઘાટન
દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકીય હલચલ વધુ તેજ બની છે. દિલ્હીના ત્રણેય કોર્પોરેશનોમાં ભાજપ શાસિત સરકાર દ્વારા એક પછી એક ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તર MCDમાં ભાજપ સરકારે તેના પ્રથમ હેરિટેજ પાર્કનું કામ (North MCD heritage park) લગભગ પૂર્ણ કરી લીધું છે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Right to Education Admission : ગુજરાતમાં ખાનગી શાળાઓમાં 70,000 બાળકોને પ્રવેશ અપાશે
રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) RTE અંગે મોટી જાહેરાત કરી છે. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યની ખાનગી શાળાઓમાં (Private schools in Gujarat ) ધોરણ-01 માં 70,000 આર્થિક નબળા વર્ગના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ (Right to Education Admission) અપાશે.Click Here
2) TP scheme approval in Gujarat : 4 શહેરોની ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપતા મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel )રાજ્યના નગરો મહાનગરોના આયોજનબદ્ધ વિકાસ કરવા 01 પ્રિલીમનરી અને 04 ડ્રાફટ મળીને કુલ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમ એક જ દિવસમાં મંજૂર (TP scheme approval in Gujarat )કરી છે.Click Here